08/05/2022
જય જીનેન્દ્ર
આ વર્સે ઉનાડામા ગરમી નો તાપમાન વધતા
ધર્મવીર મિત્ર મંડળ દ્વારા આયોજીત "છાસ વિતરણ" નો પ્રાયસ કરવા માં આવ્યો હતો.
અમને તે કહેતા ખૂબ આનંદ થાય છે કે ૦૮/૦૫/૨૨ ના રોજ કુલ ૪૮ લીટર છાસ નુ વિતરણ કરવામાં આવ્યું છે.
આ સારા કાર્ય માટે એક ચાલતા વ્યક્તિએ અમારી પ્રશંસા કરી છે અને મંડળ ને ₹ ૨૦૦ નું દાન આપ્યું છે.

15/12/2021