Samay News

Samay News

Share

હંમેશા સમય ની સાથે

Job Vacancies Group - 03 24/08/2021

*તાત્કાલિક ધોરણે 25 માણસો ની જરૂર છે*

*ખાત્રજ ચોકડી પાસે આવેલ પ્લાસ્ટિક ની ફેકટરી માટે તાત્કાલિક ધોરણે 25 માણસો ની જરૂર છે*

*100 કિલોમીટર દૂર નાં માણસોએ સંપર્ક કરવો*

*પગાર ધોરણ : 8000 થી 9000*

*રહેવાનું તથા 2 ટાઈમ જમવાનું મફત*

10 દિવસ થી ઓછું કામ કરેલ હસેતો કંપની કોઈ પગાર આપશે નહીં

15 દિવસ પહેલા કંપની માં કોઈપણ પ્રકાર નાં ઉપડ ની સુવિધા નથી

વધુ વિગતો માટે નીચે આપેલ નંબરપર સંપર્ક કરો

*સંપર્ક કરવાનો સમય સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી*

https://chat.whatsapp.com/HzJBrmjxc5pHpEHxzJVRNM

દિપક કટારીયા
9924643204

*આ મેસેજ ને વધુમાં વધુ આગળ મોકલાવો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિના કામ માં આવી શકે*

Job Vacancies Group - 03 WhatsApp Group Invite

Job Vacancies Group - 02 20/08/2021

*તાત્કાલિક ધોરણે 25 માણસો ની જરૂર છે*

*ચાંગોદર માં આવેલ કેમિકલ ફેકટરી માટે*

*ઓછા માં ઓછું 1 થી 2 વર્ષ નાં અનુભવી માણસો એ સંપર્ક કરવો*

*પગાર ધોરણ : 12000 થી 15000*

*રહેવાનું + 2 ટાઈમ જમવાનું + પીએફ + ઈ.એસ.આઇ*

15 દિવસ થી ઓછું કામ કરેલ હસેતો કંપની કોઈ પગાર આપશે નહીં

15 દિવસ પહેલા કંપની માં કોઈપણ પ્રકાર નાં ઉપડ ની સુવિધા નથી

વધુ વિગતો માટે નીચે આપેલ નંબરપર સંપર્ક કરો

*સંપર્ક કરવાનો સમય સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી*

https://chat.whatsapp.com/LJViRmou6od5QHAMrtYmBq

દિપક કટારીયા
9924643204

*આ મેસેજ ને વધુમાં વધુ આગળ મોકલાવો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિના કામ માં આવી શકે*

Job Vacancies Group - 02 WhatsApp Group Invite

01/08/2021

*તાત્કાલિક ધોરણે 500 માણસો ની જરૂર છે*

*થોળ થી 100 કિલોમીટર દુર રહેનાર વ્યક્તિઓ માટે*

અમદાવાદ થી થોડે દૂર આવેલ થોળ માં એક સ્ટીલ ની કંપની માં 500 લેબર ની તાત્કાલિક ધોરણે જરૂર છે

જગ્યા : થોળ

પગાર : ૧૨૦૦૦ + PF

એક ટાઈમ જમવાનું માત્ર ૧૫ રૂપિયા માં

*બીજા ટાઈમ નાં જમવાની સગવડ કમકરનારે જાતે કરવાની રહેશે*

કંપની માં કામ કરવા માંગતા લેબર ને રહેવાની સગવડ પણ કરી આપવામાં આવશે

*રૂમ માં ઓઢવા તથા પાથરવાની સગવડ લેબર ને જાતે કરવાની રહેશે*

*કંપની માં લેડીસ અલાઉડ નથી*

વધુ વિગતો માટે નીચે આપેલ નંબરપર સંપર્ક કરો
*સવરે 10 થી સાંજે 7 વાગ્યા સુધીમાં સંપર્ક કરવો*

#દિપક_કટારીયા
9924643204

*આ મેસેજ ને વધુમાં વધુ આગળ મોકલાવો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિના કામ માં આવી શકે*

Job Vacancies In All Over Gujarat - 01 01/08/2021

Job Vacancies Group In All Over Gujarat - 01
https://t.me/Job_Vacancies_In_Gujarat

નોકરી મેળવવા માટે આ ગ્રૂપ માં જોઇન્ટ થઈ શકાય છે

આ ગ્રુપ માં આખા ગુજરાત ને લગતી અનેક નોકરીઓ નાં મેસેજ મૂકવામાં આવશે

આ મેસેજ ને આગળ આપના લગતા વળગતા તથા આપના દરેક ગ્રુપ નાં મોકલી આપો જોઈ કોઈ માણસ નાં કામ માં આવી શકે તો

Job Vacancies In All Over Gujarat - 01 You can view and join right away.

27/07/2021

*Urgent 500 Male People Required For Steel Company*

Location *Thol*

Salary : *12000 + PF*

*One Time Food Only In 15rs*

*Free Staying Facility For Labour*

For More Details Please Call
*Deepak Katariya*
*9924643204*

27/07/2021
23/07/2021

આવો આજે આપડે આપડા મહાન નેતા #ચંદ્રશેખર_આઝાદ ને તેમની 115મી જન્મજયંતી નિમિતે યાદ કરીએ અને તેઓની જેમ આપડે પણ #રાજપા સાથે જોડાઇને #ગુલામ બની ગયેલા આપડા ભારત ને #ભ્રષ્ટ_નેતાઓ નાં હાથમાં થી #આઝાદ કરાવીએ


દિપક કટારીયા
ગુજરાત પ્રદેશ મહામંત્રી

22/07/2021

Join US on RJP

22/07/2021

Join US on #રાષ્ટ્રિય_જનક્રાંતિ_પાર્ટી

21/07/2021


#રાષ્ટ્રિય_જનક્રાંતિ_પાર્ટી નાં
#ગૂજરાત_પ્રદેશ_મંત્રી #દિપક_કટારીયા તરફ થી
દરેક ને ુબારક

06/07/2021

ગઈકાલે રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી નાં
ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તેવા #જયરાજસિંહ_ચાવડા દ્વારા મને

#ગુજરાત_પ્રદેશ_મંત્રી નું પદ આપીને સન્માનિત કરવા માં આવ્યો

તે બદલ હું

રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી નો ખુબ ખુબ આભાર માનું છું

અને પાર્ટી ની સાથે રહીને હું મારી પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતા સહ કર્યા કરીશ
તેવી ખાતરી આપું છું

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Vatava
Ahmedabad
382445