Asha Patel - BJP

Asha Patel - BJP

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Asha Patel - BJP, Political organisation, Ahmedabad.

Photos from Asha Patel - BJP's post 15/03/2026

આજ રોજ શ્રી ભદ્રકાળી મંદિરના પરમ પૂજ્ય મહંતશ્રી સાથે તેમજ 2026 સ્થાનિક ગુજરાત રાજ્ય સ્વરાજ્ય ચૂંટણીના સંયોજકશ્રી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી ગોવર્ધનભાઈ ઝડાફિયા તથા ભાજપના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી.
માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી સમાજ અને રાષ્ટ્રની પ્રગતિ માટે શુભકામનાઓ મેળવી. 🙏

આશાબેન રાજેશકુમાર પટેલ
નરોડા વોર્ડ નં. ૧૨
અમદાવાદ પૂર્વ
મોબાઇલ: 9428768689

Photos from Asha Patel - BJP's post 02/03/2026

આજ રોજ શ્રી ભદ્રકાળી મંદિર ના પરમ પૂજ્ય મહંત શ્રી કપિલદેવ મિશ્રાજી
સાથે તથા નરોડા વિધાનસભાની માનનીય ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી
સાથે સૌજન્ય મુલાકાત કરી.

ધર્મ, સમાજ સેવા અને વિકાસના વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી.

payalkukrani@nitin_bhanushali85 🕉️🙏 i

02/03/2026

આજ રોજ શ્રી ભદ્રકાળી મંદિર ના પરમ પૂજ્ય મહંત શ્રી કપિલદેવ મિશ્રાજી
સાથે તથા નરોડા વિધાનસભાની માનનીય ધારાસભ્ય શ્રીમતી પાયલબેન કુકરાણી
સાથે સૌજન્ય મુલાકાત કરી.

ધર્મ, સમાજ સેવા અને વિકાસના વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી.

payalkukrani@nitin_bhanushali85 🕉️🙏 i

Photos from Asha Patel - BJP's post 27/01/2026

અમદાવાદ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી શ્રી Amit Shah સાહેબની ગરિમામયી ઉપસ્થિતિ તેમજ વિવિધ ધર્માચાર્યોની પાવન હાજરીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર ખાતે આયોજિત શિક્ષાપત્રી લેખનના ૨૦૦ વર્ષના મહાસમૈયાના પાવન ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો.
ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા રચિત શિક્ષાપત્રી માનવ જીવનને ધર્મ, નૈતિકતા અને સંસ્કારના માર્ગે દોરી જાય તેવી અમૂલ્ય આધ્યાત્મિક માર્ગદર્શિકા છે, જે આજના યુગમાં પણ સમાજને સત્ય, સેવા અને સંયમના પથ પર અડગ રાખે છે. આ ઐતિહાસિક સમૈયાએ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોની અવિનાશી પરંપરાને વધુ મજબૂત બનાવી છે.

Photos from Asha Patel - BJP's post 04/12/2025

*આજ રોજ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ઇન્ડિયા ની મુલાકાત એ દિલ્હી પહોંચ્યા જેમનું આપણા દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી એ સ્વાગત કર્યું.*

Photos from Asha Patel - BJP's post 22/11/2025

🔥🇮🇳 ll ભારતીય જનતા પાર્ટી ll 🇮🇳🔥
🚩 નરોડા વિધાનસભા – વિકાસનો અડીખમ કિલ્લો 🚩
➖➖➖➖➖➖➖
✨ ૧૫૦@ સરદાર યુનિટી માર્ચ – અખંડ ભારતનો ગર્વ ✨

જે પુરૂષે અખંડ ભારતની કલ્પના સાકાર કરી,
જેના લોહી જેવા સંકલ્પે ૫૬૨ રજવાડાઓને એક રાષ્ટ્રમાં જોડ્યા —
એવા આપણા રાષ્ટ્રનાયક, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની
૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે વિશાળ ઉજવણી! 🇮🇳🔥

📍 આ ઐતિહાસિક અવસરને વધુ ભવ્ય બનાવવા —
નરોડા વિધાનસભા આપી રહી છે ગર્જન કરતી જાહેરાત 👇

એક ભારત ✔ શ્રેષ્ઠ ભારત ✔ મજબૂત ભારત ✔
આ જ છે સરદારની પ્રેરણા… અને ભાજપાનું અડોલ સંકલ્પ! ✊🚩

ચાલો સૌ એક થઈ આગળ વધીએ —
એકતામાં છે શક્તિ • વિકાસમાં છે વિજયયાત્રા 🌟

⏩ જોડાઓ…
⏩ ચાલો…
⏩ સરદારનાં સપનાં સાકાર કરીએ!

🔥🚩 યુનિટી માર્ચ – જનજનનું ગૌરવ, રાષ્ટ્રની શક્તિ! 🚩🔥

✊🇮🇳 “વંદે માતરમ” • “જય સરદાર” • “જય ભારત” 🇮🇳✊

20/11/2025

ચૂંટણી પંચની Special Intensive Revision (SIR) પ્રક્રિયા અંતર્ગત
આજે મેં મારું ફોર્મ સફળતાપૂર્વક ભર્યું.

મતદાર યાદીની શુદ્ધતા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા માટે
આ કામગીરી અત્યંત મહત્વપૂર્ણ છે.

ફોર્મ સરળ, ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ છે.
આથી વિનંતી કે દરેક નાગરિકે અગ્રતા આપીને પોતાનું ફોર્મ ભરી દેવું.

આવો, SIR દ્વારા લોકતંત્રને વધુ સશક્ત બનાવીએ.

🇮🇳 #

19/11/2025

"झांसी की शेरनी रानी लक्ष्मीबाई—अदम्य साहस, अटल संकल्प और अमर बलिदान की प्रतीक।"
"1857 की वीरांगना को शत-शत नमन!"
🇮🇳

18/11/2025

સરદાર પટેલ સાહેબ ની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે એકતા યાત્રા ના આયોજન અંગે ની માહિતી પુરી પાડવા માટે સોસાયટીમાં મીટીંગ યોજી.

06/11/2021
Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Ahmedabad
380002