Allin1socialgroup

Allin1socialgroup

Share

Salim Khan

30/10/2024
30/10/2024

Happy Diwali

01/06/2024

ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા પ્રેરિત સુફી સંવાદ અભિયાન અમદાવાદ શહેર ઉપપ્રમુખ અને લઘુમતી મોરચા ના કદાવર સક્રિય કાર્યકર, બહેરામપુરા વોર્ડ ના હરદિલ અઝીઝ ભાઈશ્રી રાશીદ ભાઈ અન્સારી નો આજરોજ જન્મદિવસ હોવાથી ઓલ ઇન વન સોશિયલ સમિતિ કાર્યાલય, (સલીમખાન પઠાણ) બેરલ માર્કેટ, બહેરામપુરા ખાતે કેક કાપી માનવામાં આવશે જેમાં દોસ્ત બિરાદરો, ભાજપ પદાધિકારી, કાર્યકરો ને પધારવા હાર્દિક આમંત્રણ છે
નિમંત્રક
રાષ્ટ્રીય અધ્યક્ષ સોશિયલ સમિતિ સલીમખાન પઠાણ

Photos from Allin1socialgroup's post 07/10/2022

વિના મૂલ્ય સારવાર એક રૂપિયાનો ખર્ચ નથી ઓપરેશન મફત જમવાનું મફત ટૂંકમાં સળવારે બધું મફત આ પીડીએફ ફાઈલ જેટલી બને તેટલી ફોરવર્ડ કરો નાના જે કરીને મોટા માણસ સુધી સારો લાભ લઈ શકે છે કોઈ ચાર્જ નથી દવા જમવાનું બધું મફતમાં છે ભચાઉ તાલુકાના જૈન દંપતી છે તેને મુંબઈમાં સારો કારોબાર ચાલે છે અને તેને કોઈ ઓલાદ નથી અધડક સંપત્તિ છે સેવાના કાર્ય સારું હોસ્પિટલ બનાવી છે ફાઇસટાર જેવી હોસ્પિટલ છે દરેક માણસ લાભ લઇ શકે જેમ બને તેમ આગળ ફોરવર્ડ કરો ચીન્ધવાનો પુન મળશે

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Shop No ¹ Seema Row House Danilimda
Ahmedabad
380028