26/05/2026
Happy Pilot Day!
Today, we proudly recognize and appreciate the dedication, discipline, and hard work of our Field Staff who serve with commitment every day. Your timely response, teamwork, and continuous efforts play a vital role in delivering quality service and support to the community.
Your professionalism, courage, and responsibility on the field truly make a difference. Thank you for being the strength of the organization and for performing your duties with sincerity and dedication.
Salute to all our Pilots and Field Staff for their outstanding service!
01/05/2026
Happy Gujarat Sthapna Din!
On this proud occasion, let’s celebrate the rich culture, glorious heritage, and remarkable progress of Gujarat. May our state continue to shine with prosperity, unity, and success.
GREEN HEALTH SERVICES
14/04/2026
Let us honour the man who gave us the Constitution and the courage to stand for our rights. Happy Ambedkar Jayanti.
10/04/2026
Celebrating 14 Years of Dedication — Thank You to Every EMRIts Hero Behind the Service.
24/12/2024
દસાડાના નવાપુરાની પ્રસુતાને નવજીવન આપતી ૧૦૮ સેવા. એમ્બ્યુલન્સમાં જ સમયસૂચકતા વાપરી સફળતાપૂર્વક પ્રસૃતિ કરાવી આ મહિલાનો જીવ બચાવી લેતા ૧૦૮ની સચોટકામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે ૧૦૮ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.
૧૦૮ ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર
108 Emergency Ambulance Service
( EMRI GREEN HEALTH SERVICES 108 )
( SENSE, CARE, REACH )
24/12/2024
વટાવ પ્રા.શાળાના બાળકોએ ૧૦૮ ઈમરજન્સી સેવા વિશે જાણકારી અપાઈ.
૧૦૮ ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર
108 Emergency Ambulance Service
( EMRI GREEN HEALTH SERVICES 108 )
( SENSE, CARE, REACH )
23/12/2024
કુતિયાણા 108 ની ટીમે ખાગેશ્રીતા મહિલા અતે સંતાનનો જીવ બચાવ્યો સમય સતર્કતા દાખવી માર્ગ વચ્ચે એમ્બ્યુલન્સમાં પ્રસુતી કરાવી. માતા-સંતાનનો જીવ બચાવવાની સરાહનીય કામગીરી કરી.
૧૦૮ ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર
108 Emergency Ambulance Service
( EMRI GREEN HEALTH SERVICES 108 )
( SENSE, CARE, REACH )
21/12/2024
108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી.માતા અને બાળકના જીવ બચાવી લીધા.
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને EMRI GREEN HEALTH SERVICES દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લાના કેશોદ 108 ની ટીમ ને રાષ્ટ્રીય કક્ષા એ એવોર્ડ
આપી સન્માનિત કરવામાં આવી.
૧૦૮ ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર
108 Emergency Ambulance Service
( EMRI GREEN HEALTH SERVICES 108 )
( SENSE, CARE, REACH )
20/12/2024
દર્દીઓ માટે દેવદૂત સમી108 એમ્બ્યુલન્સ સેવા બની પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ. 108 ના સ્ટાફ દ્વારા અંદાજીત કિમત 1,50,000 લાખ ની માલમતા
અંદાજીત કિમત 1,50,000 લાખ ની માલમતા દર્દી ના પરિવારજનો ને સુપરત કરાઇ.
૧૦૮ ઇમરજન્સી સર્વિસનો મુખ્યહેતુ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રિ-હોસ્પિટલ સારવાર
108 Emergency Ambulance Service
( EMRI GREEN HEALTH SERVICES 108 )
( SENSE, CARE, REACH )