15/08/2023
Google Maps Find local businesses, view maps and get driving directions in Google Maps.
This page is published for the up dates of admin activity for maintenance, and legal action publication...or issue the notice by admin
15/08/2023
Google Maps Find local businesses, view maps and get driving directions in Google Maps.
16/01/2023
अधिवक्ता✍️ जिगर ऐ पंडया 🎩प्रदेश अघयक्ष 🇮🇳 राष्ट्रीय अधिवक्ता मंच गुजरात would love your feedback Post a review to our profile on Google
20/02/2022
05/11/2021
*🌻 નૂતન વર્ષાભિનંદન 🌻*
નિરંતર દોડતી જિંદગીમાં એક વિસામો અનુભવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
વિસ્મૃત થયેલાં પોતીકાને એક'દિ મન દઈને મળાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
અઘરા અંચળો મેલી, સીધાસાદા મળવા જેવા બનાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
છીછરા બનેલા સંબંધોને હૃદયના ઊંડાણે લઈ જવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
ફોનના મેસેજમાં નહીં પણ દિલના પેસેજમાં સચવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
તમારી ખોટ સાલી આ વર્ષે એવું કોઈને હકથી કહેવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
દૂર થતાં કોઈક નિકટનાને ગાઢ આલિંગનથી નજીક લવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
કોઈક અકિંચન કે અજાણ્યાંને હૂંફથી હોંકારો દેવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
રોશની, રંગોળીને આતશબાજી ફરી એકવાર જોવાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
જીતવાની જીદમાં કોઈ સાથે ખોટાં ખેલેલા ખેલ ભૂલાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
બેમર્યાદ માંગણીઓ મુકી જ્યારે લાગણીઓના પૂર રેલાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
જીવન દોડીને નહિ પણ જીવીને જીવાય છે તે સમજાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
જીત્યા કેટલું? કરતાં જીવ્યા કેટલું? તે શિલાલેખ કોતરાશે,
એ છે નૂતન વર્ષાભિનંદન....!
*🦁 🦁*
22/03/2021
today evening at ground floor and first floor fire incident in some offices and shop,
List of office and shop OWNERS as ADMIN RECORDS published in short time with dues of maintenance and coman services expenses...
spectrum commercial center members are invited to keep in tuch with admin ....
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |