આપણું ગૌરવ આપણા કિરીટભાઈ
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from આપણું ગૌરવ આપણા કિરીટભાઈ, Political organisation, Bechraji manidhar office, Ahmedabad.
15/01/2025
22/08/2024
જય બહુચર...🙏🏼
યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વારસા સાથે વિકાસ માં ગુજરાત ના યાત્રાધામો નો સર્વાંગીણ વિકાસ માં શક્તિધામ બેચરાજી ખાતે ₹86.1 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય શક્તિ કોરિડોર પ્રોજેક્ટ આકાર લેશે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં મા બહુચર નું પાવન ધામ શક્તિ, ભક્તિ અને પ્રકૃતિની સાથે વિકાસ તથા આધુનિકતાનું પૂરક પણ બનશે.
માં બહુચર ની ચુંવાળચોકની પાવન ધરા પર માન.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું હાર્દિક સ્વાગત છે🎉
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Bechraji Manidhar Office
Ahmedabad
384210
