શ્રી સૌરાષ્ટ લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ -શાહપુર શાખા

શ્રી સૌરાષ્ટ લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ -શાહપુર શાખા

Share

Hall,Vadi,Tempale

31/01/2026

વિશ્વકર્મા તેરશ ના દિવસે વાડી ની અંદર વિશ્વકર્મા દાદા નો હવન અને પૂજા રાખેલ છે દરેક ભાવિક ભક્તોને દર્શન નો લાભ લેવા વિનતિ

31/01/2026
29/09/2025

🎊શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ🎊

🌸✨ નવરાત્રી મહોત્સવ 2025 ✨🌸

તારીખ : 4 ઓક્ટોબર 2025, શનિવાર
🕖 સમય : *સાંજના 7:00 થી રાત્રીના 11:30 સુધી*
🕥 મહા આરતીનો સમય : *10:30 PM*

🎟️ Entry Pass માત્ર ₹100/- Per Person
👏 *મહા આરતી માત્ર 1100/-*

💥 *આજીવન સભ્યો ને જણાવવાનું કે રાસ ગરબા માટે ના આજથી પાસ શાહપુર વાડી માથી મેળવી શકાશે.* 👍
👏મહા આરતી માટેનું રેજીસ્ટ્રેશન પણ સાથે જ થશે..👏

રાસ ગરબા ના પાસ મેળવવા માટે નો સમય - *૧૨.૩૦ થી ૭.૩૦*

Pass આજથી શરૂ થઈને તારીખ ૦૩.૧૦.૨૦૨૫ સુધી મળી શકશે.

15/06/2025

આપણા સમાજ ની એક દીકરી અમદાવાદ થયેલ પ્લેન દૂર્ઘટના માં જીવ ગુમાવ્યો છે . પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના
ૐ શાંતિ

05/07/2024

આજે અમાસ દિવસે જય શ્રી વિશ્વકર્મા દાદા

16/03/2024

Jay Ambe

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ, ફાયર બિગેડ સામે , શાહપુર
Ahmedabad
380004