Varsha Rajesh Patel

Varsha Rajesh Patel

Share

કર્ણાવતી મહાનગર મહિલા મોરચા મંત્રી, રાણીપ વોર્ડ સંગઠન મંત્રી,
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન મહામંત્રી ,
નારી રક્ષા કર્ણાવતી મહાનગર પ્રમુખ,

Photos from Varsha Rajesh Patel's post 29/12/2025


અમદાવાદ ,સંસ્કારધામ, ઘુમા ખાતે 150 કલાકારો દ્વારા આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જીવન, વિચાર, કાર્ય, સંસ્કૃતિ, અને રાષ્ટ્ર પ્રત્યેના અડગ સંકલ્પને જનજીવન સુધી પહોંચાડવા માટે આયોજિત મેઘા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો " નમસ્તોત્સવ " પ્રસ્તુતિ માં કાર્યકર્તા મિત્રો સાથે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો,

Photos from Varsha Rajesh Patel's post 04/07/2025

🌳🌳*વૃક્ષા રોપાણ કાર્યકમ*🌳🌳

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમ.મ્યુનિ.કોર્પો. દ્વારા *મિશન ફોર મિલીયન ટ્રીઝ* અભિયાન અંતર્ગત
પ્રતીક પાર્ક, રાણીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી ડૉ.હર્ષદભાઈ પટેલ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં રાણીપ વોર્ડના પ્રભારી શ્રી વિષ્ણુભાઈ પટેલ, પ્રમુખશ્રી સચીનભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

🌳🌳*"વૃક્ષ છે જીવનનો આધાર, આવો કરીએ તેની સંભાળ!"*🌳🌳

26/06/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષ સેવા સુસાન અને ગરીબ કલ્યાણ અંતર્ગત આજરોજ રાણીપ વોર્ડ ખાતે મારા બુથમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાણીપ વોર્ડ સંગઠનના મુખ્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ મારા બુથમાં આવતી સોસાયટીના નાગરિકો પણ ખાટલા બેઠકમાં જોડાયા હતા સાથે જ કેન્દ્ર સરકાર ની યોજનાઓ વિશે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મહામંત્રી શ્રી ઉમેદભાઈ ધાંધલ, કોષાધ્યક્ષ શ્રેણિકભાઈ પટેલ, શક્તિ કેન્દ્રના સંયોજક શ્રી ભુરાભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, બુથ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, અન્ય કાર્યકર્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ યોજનાઓ વિશે લાભાર્થીઓને જાણકારી આપી...

Photos from Varsha Rajesh Patel's post 26/06/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 11 વર્ષ સેવા સુસાન અને ગરીબ કલ્યાણ અંતર્ગત આજરોજ રાણીપ વોર્ડ ખાતે મારા બુથમાં ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાણીપ વોર્ડ સંગઠનના મુખ્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ મારા બુથમાં આવતી સોસાયટીના નાગરિકો પણ ખાટલા બેઠકમાં જોડાયા હતા સાથે જ કેન્દ્ર સરકાર ની યોજનાઓ વિશે લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મહામંત્રી શ્રી ઉમેદભાઈ ધાંધલ, કોષાધ્યક્ષ શ્રેણિકભાઈ પટેલ, શક્તિ કેન્દ્રના સંયોજક શ્રી ભુરાભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, બુથ પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ, અન્ય કાર્યકર્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ યોજનાઓ વિશે લાભાર્થીઓને જાણકારી આપી...

Photos from Varsha Rajesh Patel's post 18/06/2025

કડી છે મક્કમ, ભાજપ સાથે અડીખમ!

કડી વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ડોર ટુ ડોર પ્રચાર પ્રસારમાં હાજરી આપી હતી સાથે જ કડી વિધાનસભા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા સાહેબને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને અપીલ કરી સાથે ભાજપ ની વિવિધ યોજનાઓની માહિતી આપી..

12/06/2025

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

Photos from Varsha Rajesh Patel's post 04/06/2025

સાબરમતી વિધાનસભાના ન્યૂ રાણીપ ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ સાહેબના માર્ગ દર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટરની મુલાકાત લીધી અને સાથે હેલ્થ સેન્ટરમાં કઈ સુવિધા ઉપલબ્ધ નથી તેની જાણકારી મેળવી ત્યાર બાદ ડૉ પ્રણવભાઈ બારોટ સાહેબે જણાવ્યું કે TSH, D3, B12 અને HBAC ના ટેસ્ટ મશીન ની સુવિધા આપવા માટેની રજૂઆત કરી.

12/05/2025

પહેલગામમાં થયેલા આંતકી હુમલા બાદ ભારતીય સેનાએ "Operation Sindoor" દ્વારા શૌર્યના દર્શન કરાવ્યા ત્યારે દેશની 140 કરોડની જનતા ભારતીય સેનાની સાથે છે.

રગેરગમાં રાષ્ટ્રભાવના સાથે તા. 13 મે 2025 મંગળવારના રોજ સાંજે 5 કલાકે વ્યાસવાડી, વાડજ થી સુભાષચોક સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌ રાષ્ટ્રભક્ત મિત્રોની આ તિરંગા યાત્રામાં જોડાવવા વિનંતી.

॥ ભારત માતા કી જય ॥ વંદે માતરમ્ ॥
Narendra Modi Bhupendra Patel Amit Shah BJP Gujarat Dr. Harshad Patel C R Paatil

Photos from Varsha Rajesh Patel's post 08/04/2025

ભારતીય જનતા પાર્ટીના 46 માં સ્થાપના દિવસ નિમિત્તે સક્રિય સભ્ય ના સંમેલનમાં અમદાવાદ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ માનનીય ગીરીરાજજી નું ખૂબ સુંદર વક્તવ્ય તથા અનેક યોજના વિશે પ્રશ્નોતરી કરવા માં આવી સારું એવું માર્ગદર્શન સાંભળવા મળ્યું .

તેમાં સાબરમતી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી ડોક્ટર હર્ષદભાઈ.પ્રભારી.પ્રમુખ .મહામંત્રી શ્રી. કોર્પોરેટર શ્રી .અને સક્રિય કાર્યકર્તાઓ એ‌ હાજરી આપી.અને સર્વ કાર્યકર્તા નુ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ..

Photos from Varsha Rajesh Patel's post 04/03/2025

8 માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તો આજરોજ કર્ણાવતી મહાનગરના ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ (માસ્તર)પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ શ્રી કામિની બેન સોની કર્ણાવતી મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી ડો. સ્મિતાબેન જોશી , કર્ણાવતી મહાનગર ના મહામંત્રી શીતલબેન.પંચાલ.ની વિશેષ ઉપસ્થિતીમાં વચ્યુઅલી બેઠક મળી અને માર્ગદર્શન આપ્યું.
Narendra Modi Amit Shah Bhupendra Patel Dr. Harshad Patel BJP Gujarat

Photos from Varsha Rajesh Patel's post 23/02/2025

આજ રોજ વિશ્વ ગુરુ ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 119 મો મન કી બાત પોગ્રામ નિહાળ્યો તેમજ મારા બુથ નં 82 મા મહેશ ભાઈ પટેલ અને નિલેશ ભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ માર્ગદર્શન મેળવ્યું હતું

Photos from Varsha Rajesh Patel's post 26/01/2025

"રાષ્ટ્રીય પર્વની આનબાન અને શાન સાથે ઉલ્લાસભેર ઉજવણી"
આજે પ્રજાસત્તાક દિન તા.૨૬/૦૧/૨૦૨૫, રવિવાર ના રોજ 76 માં પ્રજાસત્તાક દીને ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. એમાં હાજરી આપી...

આપ સૌને 76મા પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ !!


🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Ahmedabad
382480