26/02/2026
ભારતનું માન્ચેસ્ટર, ગુજરાતની આર્થિક રાજધાની, વર્લ્ડ હેરિટેજ સીટી એવા સૌ ગુજરાતીઓનું પોતીકું મહાનગર અમદાવાદ ની સ્થાપના દિવસે મહાનગર અને ગુજરાતના નિવાસીઓને હાર્દીક શુભકામનાઓ.
પ્રમુખશ્રી, પાટડી તાલુકા ભાજપ ગ્રામ્ય મંડલ મહિલા મોરચા
26/02/2026
ભારતનું માન્ચેસ્ટર, ગુજરાતની આર્થિક રાજધાની, વર્લ્ડ હેરિટેજ સીટી એવા સૌ ગુજરાતીઓનું પોતીકું મહાનગર અમદાવાદ ની સ્થાપના દિવસે મહાનગર અને ગુજરાતના નિવાસીઓને હાર્દીક શુભકામનાઓ.
26/02/2026
વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને પરિક્ષામાં ઉચ્ચ ગુણોથી ઉત્તિર્ણ થાઓ તેવી હાર્દીક શુભકામનાઓ.
26/02/2026
પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી સાદર વંદન.🙏
19/02/2026
સમાજ સુધારક અને સ્વાતંત્ર્યસેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેજી ને પુણ્યતિથિ એ પાટડી તાલુકા ભાજપ-મહિલા મોરચો અને સંગઠન તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.
19/02/2026
પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી હિન્દૂ સમ્રાટ શિવાજી મહારાજ ને જન્મજયંતિ એ કોટી કોટી વંદન.
09/05/2024
With P K Parmar – I'm on a streak! I've been a top fan for 3 months in a row. 🎉