AAP Chandkheda Ward

AAP Chandkheda Ward

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AAP Chandkheda Ward, Political Party, Chandkheda, Ahmedabad.

Photos from AAP Chandkheda Ward's post 24/04/2023

આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર કલેકટર કચેરી માં કલેકટર સાહેબ ને યુવરાજ સિંહ ના સમર્થન માં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટી ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી દેવેન્દ્ર ભાઈ પટેલ અને ગાંધીનગર શહેર પ્રમુખ લાલ ભાઈ વણજારા અને તમામ કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા.

24/04/2023

*જય હિન્દ
*જય ભારત

*જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાતના લાખો યુવાનોનો અવાજ બનતા અને વારંવાર પેપરલીકની ઘટનાનો પર્દાફાશ કરનાર ભાઈશ્રી આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાને વારંવાર સરકાર અને ભાજપના નેતા દ્વારા હેરાન પરેશાન અને ધરપકડ કરવામાં આવી રહી છે તે બાબતે આપ નેતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાહેબની આગેવાની હેઠળ ગાંધીનગર જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે તો શહેરોમાં અને જિલ્લાઓ માંથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવું.

*તારીખ- 24/04/2023
*સમય - સવારે 12:00 કલાકે
*સ્થળ- ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી

*શ્રી દેવેન્દ્રભાઈ (દોલતભાઈ) પટેલ
*ગાંધીનગર જિલ્લા પ્રમુખ

*શ્રી લાલભાઈ વણઝારા
*ગાંધીનગર શહેર પ્રમુખ

આમ આદમી પાર્ટી પરિવાર

23/04/2023

*જય હિન્દ*
*જય ભારત*

*જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાતના લાખો યુવાનોનો અવાજ બનતા અને વારંવાર પેપરલીકની ઘટનાનો પર્દાફાશ કરનાર ભાઈશ્રી આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજાને વારંવાર સરકાર અને ભાજપના નેતા દ્વારા હેરાન પરેશાન અને ધરપકડ કરવામાં આવી રહી છે તે બાબતે આપ નેતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સાહેબની આગેવાની હેઠળ ગાંધીનગર જિલ્લા કલેકટર ઓફીસ ખાતે આવેદનપત્ર આપવામાં આવશે તો શહેરોમાં અને જિલ્લાઓ માંથી તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવું.*

*તારીખ- 24/04/2023*
*સમય - સવારે 12:00 કલાકે*
*સ્થળ- ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી*

*શ્રી દેવેન્દ્રભાઈ (દોલતભાઈ) પટેલ*
*ગાંધીનગર જિલ્લા પ્રમુખ*

*શ્રી લાલભાઈ વણઝારા*
*ગાંધીનગર શહેર પ્રમુખ*

*આમ આદમી પાર્ટી પરિવાર*

20/04/2023
Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Chandkheda
Ahmedabad
382424