25/05/2026
આમ આદમી પાર્ટી ના લડાયક લીડર
ભ્રષ્ટાચાર સામે ની લડાઈ માં હર હંમેશ
જેઓ આગળ હોય છે...
એવા મારા પરમ મિત્ર (સખી) એવા ગૌરીબેન દેસાઈ ને આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ
બનવા બદલ ખૂબખૂબ અભિનંદન...💐💐🥰🥰
Sorry for late post dear
25/05/2026
મિત્રો હમણાં એક મહિના થી ઓનલાઇન આવી નથી અને ખાસ પોસ્ટ નથી મૂકી નથી કેમ કે ઇલેકશન ના બીજા દિવસ મારાં મોટાભાઈ નું દુઃખદ અવસાન થયું હતું તો માનસિક રીતે દુઃખી હોવાના કારણે તમામ મિત્રો તથા જે પણ લોકો મને ઇલેકશન માં મદદરૂપ થયાં એ બધા નો ખુબ ખુબ આભાર
26/04/2026
તમામ મતદાતા નો ખુબ ખુબ આભાર 🙏🏻
23/04/2026
આજ રોજ નિકોલ વોર્ડ માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની છેલ્લી રાત્રી સભા... કેમ કે આવતીકાલ થી પ્રચાર નહિ કરી શકાય
21/04/2026
24-નિકોલ માં આજ રોજ સભા નું આયોજન
20/04/2026
મારી પરિવર્તન ની લડાઈ માં આપ સૌ આર્થિક રીતે સહયોગી બનો એવી વિનંતી 🙏🏻 આપનો એક રૂપિયો પણ અમારા માટે એક લાખ બરાબર છે
19/04/2026
સૌ મિત્રો જરૂર થી રેલી માં જોડાજો 🙏🏻