08/04/2024
અબકી બાર 400 પાર..
ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગરના ગાંધીનગર લોકસભાની નારણપુરા વિધાનસભાના નારણપુરા વોર્ડ માં આવેલ વિજયનગર શક્તિકેન્દ્ર ખાતે કાર્યકર્તાઓ દ્વારા નમો યુવા ચૌપાલ કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો સાથે સંવાદ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહ ની ગેરંટી વિશે સૌને માહિતગાર કરી વિકાસની આ યાત્રા ને હજુ આગળ ધપાવવા માટે સૌને અપીલ કરી.
આ પ્રસંગે યુવા મોરચા કર્ણાવતી મહાનગર ના મહામંત્રી શ્રી મયૂરભાઈ પટેલ , મહાનગર ના મંત્રી શ્રી રવિભાઈ પટેલ ,વોર્ડ ના પ્રમુખ શ્રી શાલીનભાઈ શાહ , મહામંત્રી શ્રી પ્રિલભાઈ દેસાઈ અને કાર્યકર્તાઓએ યુવાનો સાથે વાર્તાલાપ કરી સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી નમો એપ ડાઉનલોડ કરાવી.
#ફરી_એકવાર_મોદી_સરકાર
#અબકી_બાર_૪૦૦_પાર
26/03/2024
આજ રોજ નારણપુરા વોર્ડ માં શક્તિકેન્દ્ર ના ઇન્ચાર્જ ને ગાંધીનગર લોકસભા ના ઉમેદવાર શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની પરિચય પત્રિકા નું વિતરણ કર્યું .
Amit Shah
Amit Shah MP Gandhinagar Loksabha
BJYM Gujarat
29/08/2023
ભાજપ સરકારનો અભૂતપૂર્વ નિર્ણય
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મળશે 27% બક્ષીપંચ અનામત
13/08/2023
આજે નારણપુરા વિધાનસભા ની તિરંગા યાત્રા ધારાસભ્ય શ્રી Jitu Bhagat જી ની ઉપસ્થિતિ માં યોજાઈ જેમાં વિધાનસભા ના કાઉન્સિલર શ્રિઓ,પ્રમુખ શ્રી,મહામંત્રી શ્રીઓ,હોદ્દેદારો કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.
12/08/2023
તિરંગા હમારી જાન હે, ઉસપે જીવન કુરબાન હે
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આપવામાં આવેલા અભિયાન અંતર્ગત આજરોજ નારણપુરા વોર્ડ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું.
11/08/2023
અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઇવે પર થયેલા ભયાનક અકસ્માતની ઘટના અત્યંત દુ:ખદ છે.
આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપે તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના
ૐ શાંતિ
20/07/2023
આજ રોજ પેજ સમિતિના પ્રણેતા એવા ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ જી ના સફળતા 3 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે નારાયણપુરા વિધાનસભા ના નારાયણપુરા વોડ માં પેજ પ્રમુખ કાર્યકર્તા ના ઘરે સંપર્ક કરી ચાઈ પે ચર્ચા કરી તેમજ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો જેમાં પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી શ્રી Dr. Naresh Desai, શહેર યુવા મોરચા ના મહામંત્રી Mayur Patel ,વિધાનસભા ના પ્રભારી શ્રી સાર્થકભાઈ ભટ્ટ અને રવિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા
19/07/2023
सबका विकास मतलब -
हर व्यक्ति, हर वर्ग, हर क्षेत्र का विकास।
सबका विकास मतलब -
जीवन के हर पहलू का विकास, शिक्षा, स्वास्थ्य, कनेक्टिविटी, सबका विकास।
- प्रधानमंत्री श्री Narendra Modi जी
19/07/2023
1857ના સંગ્રામના અગ્રદૂત અને મહાન સ્વાતંત્ર્ય સેનાની અમર શહીદ મંગલ પાંડેજીની જયંતી પર કોટિ-કોટિ વંદન
14/07/2023
|| जीवेत शरदः शतम् || સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ🎂💐
10/07/2023
ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી J.P.Nadda જીનું ગુજરાતની પુણ્યભૂમિ પર હાર્દિક સ્વાગત છે.