18/06/2026
🚨 ભુજમાં છેલ્લા કેટલાક દિવસોથી બનેલી ઘટનાઓએ અનેક સવાલો ઉભા કર્યા છે...
એક તરફ પોલીસની કાર્યવાહી, બીજી તરફ બુટલેગરો સામેના આક્ષેપો અને વચ્ચે સામાજિક કાર્યકર Ankita Gor તથા તેમની ટીમ.
📌 તમાચાની ઘટના...
📌 ધારણા પ્રદર્શન...
📌 દારૂના અડ્ડા પર જનતા રેડ...
📌 જીવલેણ હુમલાના આક્ષેપો...
📌 પોલીસ ફરિયાદ અને કલમોને લઈને વિવાદ...
📌 ખંડણી સહિતના આરોપોની ફરિયાદ...
આ સમગ્ર ઘટનાક્રમમાં અનેક દાવા અને પ્રતિવાદ સામે આવી રહ્યા છે.
❓તમારા મત મુજબ આ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ?
❓કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શું પગલાં લેવાં જોઈએ?
તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો.