Shree Bhoi Samaj Seva Foundation

Shree Bhoi Samaj Seva Foundation

Share

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ,ગુજરાત પ્રદેશ
(સેવા-શિક્ષા-ઉન્નતી)

28/01/2026

શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખશ્રી ડૉ.હર્ષદભાઈ મંગળભાઈ મહેરા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ માં મીડિયા વિભાગ ની જિલ્લા કક્ષા ની જવાબદારી પુનઃ મળવા બદલ ખુબ ખુબ અભિનંદન શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન અને સર્વે જ્ઞાતિ બંધુ તરફથી ખૂબ ખૂબ અભિનંદન

Harshad Magalbhai Mehra

ડૉ. હર્ષદ મહેરાએ જરૂરિયાતમંદ બાળકો સાથે... 03/01/2026

Shree Bhoi Samaj Seva Foundation ના પ્રમુખશ્રી ડૉ. હર્ષદ મહેરાએ જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી વધુ એક વખત પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ નો પરિચય આપ્યો,ગોધરામાં કમલેશ ભોઈના નિઃશુલ્ક શિક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી . Harshad Magalbhai Mehra

ડૉ. હર્ષદ મહેરાએ જરૂરિયાતમંદ બાળકો સાથે... ગોધરામાં કમલેશ ભોઈના નિઃશુલ્ક શિક્ષણ...

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Ahmedabad