Dr Niket K Acharya

Call Directions Contact the organization

Dr Niket K Acharya Founder Chairman SpiceAir Academy
Founder & Director NIKS REMEAL GROUP
Founder & Director Brahm Unity

ૐ શાંતિ બા (દાદીમાં)🙏🏻
19/08/2026

ૐ શાંતિ બા (દાદીમાં)🙏🏻

જીવતા તો મારા દાદીને પ્રેમ થી લઈને કોઈપણ સહયોગ આપી શક્યો નથી અને આ વસવસો હંમેશા રહેશે 🙏🏻😭 નાનપણની સ્કૂલમાં રિષેશ માં રજા...
19/08/2026

જીવતા તો મારા દાદીને પ્રેમ થી લઈને કોઈપણ સહયોગ આપી શક્યો નથી અને આ વસવસો હંમેશા રહેશે 🙏🏻😭 નાનપણની સ્કૂલમાં રિષેશ માં રજા અપાવીને નાના મોટા તમામ બાબતોમાં આપે મને આપના પૌત્રને આપેલા તમામ સહયોગનો હંમેશા ઋણી રહીશ, આર્થિક જરૂરિયાત હોય કે માનસિક સહયોગ હોય આવી અનેક બાબતો છે જેને વર્ણન કરવું અઘરું છે અને આ જીવનમાં એક બાબત ખાસ દર્શાવીશ કે ક્યારેય સાસુ અને વહુનો ઝગડો થયો નથી એનું એકમાત્ર ઉદાહરણ આપ મારા દાદી અને મારી મમ્મી છો જે આ જન્મ માં દરેકે સમજવું જોઈએ કે પોતાની પુત્રવધૂને દીકરી સમજીને જે આપે મારી માતા ને પ્રેમ આપ્યો છે એ સંસ્કાર આજે મારી દીકરીઓમાં આવે એજ પ્રાર્થના🙏🏻

ૐ શાંતિ 🙏🏻🥲
18/08/2026

ૐ શાંતિ 🙏🏻🥲

26/06/2026

દુબઈમાં નોકરી બાબતે આપણા યુવાનો સાથે ફ્રોડ (છેતરપિંડી) થાય છે તેની માહિતી સાથે ટૂંક સમયમાં આપની પાસે વીડિયોના માધ્યમથી જાણકારી આપીશ, જેથી આપણા યુવાનો અને તેમના પરિવારજનોના રૂપિયા તથા સમય બચી શકે.

નીચેની લિંક ઉપર આપ વીડિયો જોઈ શકો છો:
* **ફેસબુક:** facebook.com/doctordilse
* **ઇન્સ્ટાગ્રામ:** instagram.com/doctordilsey
* **યુટ્યુબ:** youtube.com/
* **ટિકટોક:** tiktok.com/

02/08/2025

🙏🏻 હર હર મહાદેવ 🙏🏻

Address

115, First Floor, Kalasagar Mall, Sattadhar, Ghatlodia
Ahmedabad
380061

Telephone

+919913197991

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Niket K Acharya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr Niket K Acharya:

Shortcuts

Share

Category