Jagdish Bharvad

Jagdish Bharvad

Share

Social Youth Leader Of Maldhari Community

31/05/2026

જય ગૌ માતા..!!

12/05/2026

એક આગવી ઓળખ:- પાઘડી..!!

22/04/2026
19/04/2026

ઓમ્ શાંતિ..!!

19/04/2026

ઓમ્ શાંતિ...!!

સમાજ ના યુવાનો ની થતી છાશવારે જાહેર માં હત્યા ક્યાંય ને ક્યાંય આપણા સમાજ ની સંગઠન શક્તિ નો અભાવ દર્શાવે છે,ગુજરાત ની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે,કાયદો અને વ્યવસ્થા જળવાય તે હવે અનિવાર્ય છે,છાશવારે બનતી આવી ઘટના માલધારી સમાજ માટે ચિંતા નો વિષય છે,રાજ્ય માં આવી ઘટનાઓ ના કારણે કાયદા ના રખેવાળો સામે સવાલ ઉઠે છે,વહીવટી તંત્ર સત્વરે પગલાં ભરે અને વિધર્મીઓ ને કડક માં કડક સજા થાય તે અંગે ની કાર્યવાહિ કરે તેવી માંગ સમગ્ર માલધારી સમાજ વતી ઊઠી છે..!!

કૃષ્ણ પરમાત્મા મારા સમાજ ના યુવાન ની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના..!!

જય શ્રી રામ...!!

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Ahmedabad
380060