akhil hind mahila parishad ellisbridge shakha

akhil hind mahila parishad ellisbridge shakha

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from akhil hind mahila parishad ellisbridge shakha, Social service, paldi chora, paldi, Ahmedabad.

Photos from akhil hind mahila parishad ellisbridge shakha's post 28/11/2024

આપણી સંસ્થામાં દિવાળી સ્નેહ સંમેલનના દિવસે ડો. જીનલ ભાઈ શાહે માનસિક સ્વસ્થતા માટે લેક્ચર આપ્યુ હતું,અને ફિટનેસ માટે સરસ જાણકારી આપી હતી.

અખિલ હિન્દ મહિલા પરિષદ એલિસબ્રિજ શાખા સૌ સભ્ય મિત્રો નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. કેમ કે મોટી સંખ્યા માં હાજર રહી સંસ્થા નુ ગૌરવ વધાર્યુ છે.🙏🙏🙏

Photos from akhil hind mahila parishad ellisbridge shakha's post 16/12/2023

ચિત્ર સ્પર્ધા
ધોરણ ૨/૩/૪
તારીખ -૧૬/૧૨/૨૦૨૩

Photos from akhil hind mahila parishad ellisbridge shakha's post 11/09/2023

અખિલ હિન્દ મહિલા પરિષદ ખાતે તા 2/૦9/23 ના રોજ નિબંધ સ્પર્ધા ના બાળકો માટે નો ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દરેક વિજેતા બાળકો ને ખૂબ ખૂબ અભિનંદન👏🏻

કૂલ ૧૦ શાળા એ ભાગ લીધો હતો. કુલ 12 બાળકો ને ઈનામ વિતરણ કરવામાં આવ્યું.

સંસ્થામા મસાલા તથા અથાણાં, નાસ્તા નુ વેચાણ ચાલુ છે.
ટુક સમય મા લીંબુ ના અથાણાં નુ વેચાણ ચાલુ થશે
તેની જાણ અગાઉ msg થી કરવામાં આવશે

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Paldi Chora, Paldi
Ahmedabad
380007