Youth Congress Chandkheda

Youth Congress Chandkheda

Share

AJAY SOLANKI
PRESIDENT
YOUTH CONGRESS
CHANDKHEDA WARD
9924783289

PARTH PARMAR
VICE PRESIDENT
YOUTH CONGRESS
CHANDKHEDA WARD
7046246141

03/04/2026

ભાજપનો અસલી ચેહરો..

03/04/2026

જીતશે ચાંદખેડા... ડૉ.હિરેન બેન્કર

26/03/2026

ચાલો સૌ સાથે મળી ચાંદખેડાને નશા- વ્યસન મુક્ત બનાવીએ....

#ડ્રગ્સ #ડ્રગ્સ_મુક્ત_ચાંદખેડા
#દારૂ_મુક્ત_ચાંદખેડા

24/05/2022
22/05/2022

સરકારી નોકરીની ભરતીમાં એક જગ્યા માટે આવે છે હજારો અરજી, છતાં સરકાર નથી બેરોજગારીની પરિસ્થિતિ માનવા માટે રાજી.
#રોજગાર_ક્યાં_છે #27સાલ7સવાલ

16/05/2022

રાકેશસિંહ રાજપૂત ને
ચાંદખેડા વોર્ડ યુથ કોંગ્રેસના પ્રમુખ બનવા બદલ
ખૂબ ખૂબ અભિનંદન

17/04/2022
Photos from Youth Congress Chandkheda's post 29/03/2022

ગુજરાત ની અંદર હવે તાનાશાહી શિવાય કઇ રહ્યું નથી.યુવાનોના હક અધિકાર માટે ગઈ કાલે વિેધાનસભા ઘેરાવ કરવાના કાર્યક્રમ થાય તે પહેલા જ પોલીસ ને આગળ કરી કાર્યકરો ને ઘરે થી જ ડીટેઇન કરવામાં આવ્યા.

Photos from Youth Congress Chandkheda's post 19/06/2021

આજ રોજ શ્રી રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે
ચાંદખેડાના સ્લમ વિસ્તારોમાં ચાંદખેડા વોર્ડ યુથ કોંગ્રેસ
દ્વારા ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

#સેવા: #પરમો #ધર્મ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


CHANDKHEDA
Ahmedabad
382424