Sushasan Party

Sushasan Party

Share

This Sushasan Party is for civic necessities. It believes that every citizen should get primary facilities ie, water, education, employment etc.

Photos 09/01/2017

અહો આશ્રયમ....!!!
સરકાર કે રીઝર્વ બેંક પણ અજાણ....

24/12/2016
Photos 03/12/2016

ધોળકિયા સ્કૂલે CBSE ના નામે અત્યાર સુધી લીધેલી તમમા ફી પરત કરવા રાજકોટ ના કલેક્ટર શ્રી નો આદેશ.
શાળાએ બે દિવસમાં જ ફી પરત કરવી પડશે, ફોજદારી પણ થશે જ.

Photos 30/11/2016

સજ્જન-સન્નારી ની ઓળખ માટે તો સહુથી હાથવગું તો નરસિંહ મહેતાનું ભજન જ છે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. - આ આખા ભજનમાં વૈષ્ણવ જનના લક્ષણો કહેવાયાં છે................... આવો વૈષ્ણવ જન રાજકારણમાં સક્રિય રસ ધરાવતો હોય તેની શોધ 12 માર્ચ થી 6 એપ્રિલ સુધીની યાત્રામાં કરીશું.

Photos 24/10/2016

R.T.E કાયદાની સરે આમ ધજ્યા ઉડાવતી જૂનાગઢ ની ખાનગી સ્કૂલો
સરકારી તંત્ર અને ખાનગી સ્કુલોના માલિકોની મિલી ભગત ને લીધે બાળકો અને બાળકોના માતાપિતા પર ખાનગી સ્કૂલ માલિકો અત્યાચાર કરી રહયા છે. અને સરકારી તંત્ર આંખો આડા કાન કરીને બેઠું છે.
જાગો ગુજરાતની જનતા જાગો આ ખાનગી સ્કૂલો બાળકોના માતાપિતા ને એક દિવસ પાયમાલ કરી નાખશે.

Photos 02/10/2016
Photos 02/09/2016

કન્યાકેળવણીમાં ગુજરાત હજી કેમ પાછળ?

Photos 02/09/2016

કન્યાકેળવણીમાં ગુજરાત કેમ પાછળ?

Photos from Sushasan Party Ahmedabad's post 02/08/2016
Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Ahmedabad