Siddhi Foundation

Siddhi Foundation

Share

"Get Heartily Smile By Help"
- " Youth United For Help "

17/01/2026

આપ સર્વે મિત્રો નો ખૂબ ખૂબ આભાર..આપણે આવનારા સમયમાં પણ આવા શુભકાર્ય કરતા રહીશું આપનો સાથ હંમેશા આમજ બન્યો રહે. .rathod.12 .rk__ .heena *tal_parmar24 @hy_aakash @deepika_solanki189 @mak_umang_

Photos from Siddhi Foundation's post 13/01/2026

આજ રોજ બાળકો પર ખુશીઓ બનીને વરસેલા તમામ મિત્રો ને સિદ્ધિ ફાઉન્ડેશન તથા શાળા પરિવાર વતી હ્રદય પૂર્વક આભાર.. આપ સહુ મિત્રોને માં સરસ્વતી હંમેશા અમારી સાથે જોડે રાખે એવી પ્રાર્થના..🙏

13/01/2026

આજના દિવસ બાળકો ના જીવન માં ખુશીઓ બનીને વરસેલા દરેક મિત્ર ને સિદ્ધિ ફાઉન્ડેશન તેમજ શાળા પરિવાર તરફ થી હર્દય પૂર્વક આભાર.. આપ અમારી સાથે હંમેશા આમ જ જોડાયેલા રહો એવી માં સરસ્વતી ને પ્રાર્થના..❤️

08/01/2026

શાળાના બાળકોને ગરમ જેકેટ આપવા બદલ ....Thankyou very much Mr. Kapil Korat (Wadiwala Construction Surat )

01/01/2026
12/01/2025

Thank you..🌱 .health_be_organic .rk__ .rathod.12 ._.11 .bhanu_solanki patruni

Photos from Siddhi Foundation's post 10/01/2025

"બલભોજ ૨૦૨૫"
સર્વે દાતા નો સિદ્ધિ ફાઉન્ડેશન હ્રદય પૂર્વક આભાર માને છે કે આપે આપનું. કિંમતી યોગદાન બાળકો ની ખુશી માટે અર્પણ કર્યું..આપ સૌ નો પ્રેમ સદાય બન્યો રહે... આભાર.🌱

02/11/2024

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


15, 16, Gopal Charan Mall, Nr Arpan School Nirant Cross Road, Vastral Road
Ahmedabad
382418