Ahmedabad Rural Police

Call Directions Website Contact the organization

Ahmedabad Rural Police Official account of Ahmedabad Rural Police
Emergency: Dial 112

ન અજાણી લિંક, ન સાયબર ફ્રોડની ચિંતા! 🛡️મજબૂત પાસવર્ડ અને 2FA વાપરી એકાઉન્ટ રાખો સુરક્ષિત.કોઈપણ સાયબર છેતરપિંડી થાય તો તા...
26/10/2026

ન અજાણી લિંક, ન સાયબર ફ્રોડની ચિંતા! 🛡️

મજબૂત પાસવર્ડ અને 2FA વાપરી એકાઉન્ટ રાખો સુરક્ષિત.

કોઈપણ સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક ડાયલ કરો: 1930


Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

📢 અમદાવાદ ગ્રામ્ય પોલીસ – મહત્વપૂર્ણ સૂચના🚔 TRB ઉમેદવારો માટે અગત્યની જાણકારીઅમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં TRB સભ્યોની ભરતી ...
24/10/2026

📢 અમદાવાદ ગ્રામ્ય પોલીસ – મહત્વપૂર્ણ સૂચના

🚔 TRB ઉમેદવારો માટે અગત્યની જાણકારી

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં TRB સભ્યોની ભરતી અંતર્ગત લેખિત પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોએ પોતાના અસલ દસ્તાવેજોની ચકાસણી (Document Verification) માટે નીચે જણાવેલ સ્થળે સમયસર હાજર રહેવું.

📅 તારીખ: ૨૬/૧૦/૨૦૨૬ (સોમવાર)
⏰ સમય: સવારે ૧૦:૦૦ વાગ્યે
📍 સ્થળ: પોલીસ મુખ્ય મથક, મકરબા, અમદાવાદ ગ્રામ્ય

📑 ખાસ સૂચના: જરૂરી દસ્તાવેજોની યાદી મુજબ તમામ દસ્તાવેજો સાથે રાખવા. આધાર કાર્ડ, PAN કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટમાંથી ફોટાવાળા કોઈપણ ૨ અસલ પુરાવા સાથે લાવવા ફરજિયાત છે.

⚠️ તમામ ઉમેદવારોએ સૂચનાનું પાલન કરી સમયસર હાજર રહેવું.
Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

🚦 Camera or Police? The choice is yours! Follow traffic rules and stay safe. 👮‍♂️🚨 Emergency: 112 | Cyber Crime: 1930   ...
24/10/2026

🚦 Camera or Police? The choice is yours! Follow traffic rules and stay safe. 👮‍♂️

🚨 Emergency: 112 | Cyber Crime: 1930


Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

21/10/2026

Honouring the supreme sacrifice, courage, and unwavering dedication of our brave personnel who laid down their lives in the line of duty. On this Police Commemoration Day, Ahmedabad Rural Police pays heartfelt tribute to our immortal martyrs. Their valor remains etched in our hearts and inspires our daily service to the nation. 🇮🇳💐
Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ...
20/10/2026

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મકરબા હેડક્વાર્ટર ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આ પવિત્ર અવસરે IGP શ્રી અમદાવાદ રેન્જ, SP શ્રી અમદાવાદ ગ્રામ્ય તેમજ પોલીસ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા.
શસ્ત્રો પ્રત્યે આદર, કર્તવ્યનિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિધિવત પૂજન કરવામાં આવ્યું. 🙏🚔


Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

20/10/2026

ગરબા અને ઉત્સવની મોજ વચ્ચે સુરક્ષાનો મજબૂત આધાર! ૨૪ કલાક આપણી સેવા અને સુરક્ષા માટે તૈનાત ગુજરાત પોલીસ અને SHE Team ને કોટી કોટી વંદન. 👏

Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

20/10/2026

અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આપ સૌને દશેરાની હાર્દિક શુભકામનાઓ! 🙏✨

Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

18/10/2026

અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે ગરબાની જમાવટ! ભક્તિ, ઉત્સાહ અને અસલ ગુજરાતી રંગ. 🥁💃✨
Harsh Sanghavi Gujarat Police CMO Gujarat

Address

Makarba
Ahmedabad
380051

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad Rural Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ahmedabad Rural Police:

Shortcuts

Share