Rozgar Seva

Rozgar Seva

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rozgar Seva, New Ranip, Ahmedabad.

12/08/2024

દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ WhatsApp ચેનલ જોઈન કરો
WhatsApp Channel Link ⬇️
https://whatsapp.com/channel/0029Va5ZkRkChq6IF2xhO02U

મિશન - હર ઘર રોજગાર
તૃપલ પટેલ, સમાજસેવક

24/07/2024

પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર ને સ્ટાફ જોઈએ છે તે માટે Walk in Interview રાખેલ છે

કુલ જગ્યાઓ - 30

પોસ્ટ - શિક્ષા મિત્ર

જોબ લોકેશન - કડી તાલુકાનો છત્રાલ વિસ્તાર

અભ્યાસ - કોઈ પણ ગ્રેજ્યુએટ (BA, Bcom, BSW, BRS, Bed, Bca etc)

વેતન - 7000 થી 9000 રૂપિયા સુધીનું માનદ વેતન આપવામાં આવશે (સ્થાનિક ઉમેદવાર ને પ્રાથમિકતા આપવામાં આવશે)

Walk in Interview

તારીખ- 25 જુલાઈ 2024
સ્થળ - પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, દૂધ ઉત્પાદક સહકારી ડેરી, પંચાયત ઓફિસ ની બાજુમાં, ગામ, રાજપુર તા. કડી જિલ્લો : મહેસાણા પિનકોડ: 382 705
સમય - સવારે 9:30 વાગે

ઇન્ટરવ્યૂ આપવા આવો ત્યારે લેટેસ્ટ બાયોડેટા/ રિસ્યૂમ, આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક ની ઝેરોક્ષ અને પાસપોર્ટ સાઈઝ નો ફોટો સાથે લઈને આવવું.

નોંધ: ઇન્ટરવ્યૂ માટે કોઈ પણ પ્રકારનું ભાડું કે ભથ્થું આપવામાં આવશે નહીં

દરરોજ નોકરીઓની જાહેરાત જોવા માટે આ ચેનલ Follow કરો👇🏻

Channel Link⬇️👇🏻
https://whatsapp.com/channel/0029Va5ZkRkChq6IF2xhO02U

તમારા મિત્રો, સગા સબંધીઓ ને આ ચેનલ ની લિંક Forword કરો જેથી તેઓ પણ લાભ લઈ શકે

મિશન - હર ઘર રોજગાર
- તૃપલ કે પટેલ, સમાજસેવક

whatsapp.com

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address


New Ranip
Ahmedabad
380001