Rashtriya Dalit Adhikar Manch

Rashtriya Dalit Adhikar Manch

Share

संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch

મેવાણીએ કામદાર વિશે શું કહ્યું.. કામદાર મેદાન ગોમતીપુર, અમદાવાદ. #jigneshmevani #ahmedabad 08/06/2026

https://youtu.be/H-gPL6jUnac
*તળાજા:ફુલસર ગામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની બેઠક યોજાઈ*

મેવાણીએ કામદાર વિશે શું કહ્યું.. કામદાર મેદાન ગોમતીપુર, અમદાવાદ. #jigneshmevani #ahmedabad Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

04/03/2026
03/03/2026

Photos from Rashtriya Dalit Adhikar Manch's post 28/01/2026

જય ભીમ સાથીઓ
લડેન્ગે જીતેન્ગે

15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ.

અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ હતા તેમાં આજે બીજા 24 પ્લોટ ફાળવવામાં આવ્યા.

આજ રોજ માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામમાં100 ચોરસ વાર ના પ્લોટ જરૂરિયાત મંદ લાભાર્થીઓને માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમના પ્રમુખ દેવાયત ભાઈ મગરા તથા ઉપ પ્રમુખ રમેશભાઇ રાઠોડ
માણાવદર શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મગનભાઈ પારઘી-થાનિયાણા, કાંતીભાઈ રાઠોડ- કોઠારીયા, રમેશભાઈ રાખડીયા- પાજોદ, વિનોદભાઈ રાખડીયા - પાજોદ, રમેશભાઈ રાઠોડ - નાનડીયા, મેઘજીભાઈ દાફડા - નાકરા, અશ્વિનભાઈ ચૌહાણ- લિંબુડા, દિલીપભાઈ સોંદરવા , મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા- મરમઠ,
રસીકભાઈ દાફડા - કોઠડી, અને
કાથડ વિશાલ તથા નામી અનામી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સાથીઓ તથા દલિત સમાજ માણાવદરના આગેવાનોની વર્ષોની લડતના પરીણામે

આજ રોજ સરદારગઢ મુકામે 24‌ લાભાર્થીઓને રમેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને અરજદારોની હાજરીમાં પ્લોટ સોંપવામાં આવેલ.

જય ભીમ ઈન્ક્લાબ ઝીંદાબાદ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016