Rashtriya Dalit Adhikar Manch
संघर्ष, अस्मिता और अस्तित्व के लिए। Rashtriya Dalit Adhikar Manch
28/01/2026
જય ભીમ સાથીઓ
લડેન્ગે જીતેન્ગે
15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ.
અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ હતા તેમાં આજે બીજા 24 પ્લોટ ફાળવવામાં આવ્યા.
આજ રોજ માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામમાં100 ચોરસ વાર ના પ્લોટ જરૂરિયાત મંદ લાભાર્થીઓને માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમના પ્રમુખ દેવાયત ભાઈ મગરા તથા ઉપ પ્રમુખ રમેશભાઇ રાઠોડ
માણાવદર શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મગનભાઈ પારઘી-થાનિયાણા, કાંતીભાઈ રાઠોડ- કોઠારીયા, રમેશભાઈ રાખડીયા- પાજોદ, વિનોદભાઈ રાખડીયા - પાજોદ, રમેશભાઈ રાઠોડ - નાનડીયા, મેઘજીભાઈ દાફડા - નાકરા, અશ્વિનભાઈ ચૌહાણ- લિંબુડા, દિલીપભાઈ સોંદરવા , મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા- મરમઠ,
રસીકભાઈ દાફડા - કોઠડી, અને
કાથડ વિશાલ તથા નામી અનામી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સાથીઓ તથા દલિત સમાજ માણાવદરના આગેવાનોની વર્ષોની લડતના પરીણામે
આજ રોજ સરદારગઢ મુકામે 24 લાભાર્થીઓને રમેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને અરજદારોની હાજરીમાં પ્લોટ સોંપવામાં આવેલ.
જય ભીમ ઈન્ક્લાબ ઝીંદાબાદ
અમદાવાદમાં લોકો પીવાના ચોખ્ખા પાણી માટે વલખાં મારે છે અને બીજી તરફ પાંદડા ધોવામાં આટલું પાણી વપરાય છે.
શું વડાપ્રધાન આ પાંદડા ખાવાના છે?
08/01/2026
વાંચવાની ક્ષમતા ઓછી ના થઈ ગઈ હોય તો આ સ્ટોરી અચૂક વાંચો..
ગુજરાતમાં મનરેગા હેઠળ મળતું વેતન અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું ઓછું હોવાની ફરિયાદ - BBC News ગુજરાતી ભારતમાં ગ્રામીણ રોજગાર ગૅરંટી યોજનામાં ફેરફારો થયા છે, પરંતુ દૈનિક વેતન આપવાની બાબતમાં ગુજરાત પાછળ છે. ગુજરાતમાં...
06/01/2026
જુના વાડજની શાળાના લંપટ શિક્ષકનો જેલવાસ લંબાયો..
રેગ્યુલર જામીન અરજી નામંજુર...
વર્ષ-૨૦૨૦ માં એક વિધાર્થીનીની હેરાનગતિ કરવાના આરોપસર દાખલ થયેલી ફરિયાદમાં શિક્ષકની રેગ્યુલર જમીન અરજી પોક્સો કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા નામંજુર કરવામાં આવી છે.
૫ વર્ષ હાઈકોર્ટમાં કેસ લંબાતા બહુ જલસા કરી લીધા... હવે જેલવાસનું સુખ ભોગવો...
✊✊
આ બેનનો કેસ ચલાવનાર વકીલ અને સરકારી વકીલનો આભાર. ન્યાયતંત્ર ઝીંદાબાદ...
30/12/2025
ગુજરાતના યુવાનો ડ્રગ્સ મુક્ત ક્યારે બનશે?
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
104 Chuval Nagar Part 2 Bhargav Road
Ahmedabad
380016
