Abhilasha

Abhilasha

Share

ABHILASHA is a government registered organisation. It works for all poor students of surrounding git

17/12/2021

અભિલાષા સંચાલિત વિનામૂલ્ય શિક્ષણ ક્લાસ શરૂ થઈ ગયા છે, ફક્ત ધોરણ 5, 6 ,7 અને 8 ના વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગણિત વિષય ભણાવવા માટે.

એડમિશન સાંજે ૫ થી ૮ કલાકે વહેલા તે પહેલા ના ધોરણે

સ્થળ : જય ભીમ ,પાંચ બંગલા, નાળા રોડ ,ગીતા મંદિર પાસે અમદાવાદ.

સંપર્ક કરવા માટે મોબાઇલ નંબર 9998974270 તથા 8511512114.

જય ભીમ
નમો બુદ્ધાય

15/06/2021

આજરોજ તા. ૧૫.૦૬.૨૦૨૧ ના રોજ સંદેશ ન્યૂઝપેપરમાં "અભિલાષા" ટ્રસ્ટ ની કામગીરી સંક્ષિપ્ત માં જાહેર કરવા બદલ ગુજરાતનાં અગ્રણી ન્યૂઝપેપર "સંદેશ" નો ખૂબ ખૂબ આભાર.

પ્લીઝ શેર.

જય ભીમ

27/05/2021
05/12/2020

ભારત રત્ન બાબાસાહેબ ડૉ. ભીમ રાવ આંબેડકરના ૬૫માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અભિલાષા આયોજિત "ડોક્ટર આંબેડકર સ્મરણાંજલિ" તારીખ ૬ ડીસેમ્બર, 2020 રવિવાર સવારે 8 કલાકે સ્થળ જય ભીમ ચોક નોટિસ બોર્ડ મજુરગામ ત્રણ રસ્તા ગીતામંદિર રોડ રાખવામાં આવેલ છે.

તો આપ અન્ય વ્યક્તિઓ સાથે બાબા સાહેબને સ્મરણાંજલિ અર્પિત કરવા પધારશો.

કાર્યક્રમ ફક્ત અડધો કલાકનો જ રાખવામાં આવેલ છે તેથી એક્ઝેટ સવારે 08:00 વાગે પધારશો સાથે મોઢા પર માસ્ક અવશ્ય રાખજો.

જય ભીમ
નમો બુદ્ધાય

09/12/2019

Let's have full coverage of the Rally.

It gives us immense pleasure to thank to the team of Kagdapith Police Department, The Cattle and Nuicence Control Department (CNCD), The Adarsh Prathmik High School, All the Donors of Food Packets and Water management, and each one of all who participated in the rally to make it more memorable as always.

Jai Bhim

Photos from Abhilasha's post 09/12/2019

ડો આંબેડકર સ્મરણાંજલિ રેલી ને અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ અભિલાષા ગર્વ ની લાગણી અનુભવે છે.

Let's have some astonishing moment from the rally.

જય ભીમ

24/11/2019

તા. 6 ડીસેમ્બર 2019 ના રોજ ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ પત્રિકામાં દર્શાવેલ છે.

ડૉ બાબાસાહેબના જીવનસંઘર્ષ ને શ્રદ્ધાંજલિ આપવા, અભિલાષા આયોજિત ડૉ આંબેડકર શ્રધ્ધાંજલી રેલી માં જોડાવા આપ સહુને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે.

જય ભીમ

સ્વર્ગસ્થ પત્નીનાં સપનાં ખાતર બેંકની નોકરી છોડી, સાધુજીવન સ્વીકારનાર ઓલિયાની કથા. | Untouched story 02/11/2019

વ્હાલા બાળકો, માતા-પિતા, મિત્રો, શિક્ષકગણ તેમજ વડીલો,

અભિલાષા ટ્રસ્ટ ૧૯૯૯થી સમાજના ગરીબ તેમજ પછાત વિસ્તારના બાળકોને જેમના માતા પિતા આર્થિક પરિસ્થિતિ ને ધ્યાન માં લઈને ખાનગી કલાસીસ નથી કરાવી શકતા તેઓને અવિરત શિક્ષણ એટલે કે વિનામૂલ્યે ટ્યુશન આપીને ગરીબ બાળકોના જીવન ઘડતર માં અગત્યનો ફાળો આપે છે.

આવા ભગીરથ કાર્યને બિરદાવવા માટે સમાજ તરફથી તેમજ આપ સહુના સાથ સહકારથી, સૌ પ્રથમ વાર દૂરદર્શન ટીવી ચેનલે આપણા બાળકોનું લાઈવ રેકોર્ડિંગ કરીને આપણું કાર્ય બિરદાવ્યું છે.

આ સાથે વિદેશી મીડિયા ચેનલ BBC એ પણ આપણી સંસ્થાની વિગતવાર માહિતી રજુ કરી હતી, જેમાં જીજ્ઞેશ મેવાણી(તત્કાલીન જર્નલિસ્ટ અને અત્યારના અપક્ષ ધારાસભ્ય વડગામ) પણ હાજર રહીને સંસ્થાની માહિતી આપી હતી.(વિડિઓ ની લિંક આ પેજ પર ભૂતકાળમાં share કરેલ છે.)

આજ પ્રવાહમાં, આપણા જ એક જાંબાઝ જર્નલિસ્ટ કે જેઓએ પોતાની એક યુ-ટ્યુબ ચેનલ "THE UNTOUCHED STORY" બનાવેલ છે. જેમાં જ્ઞાનવર્ધક, શૈક્ષણિક તેમજ inspirational વિડિઓઝ, જાતે જ બનાવીને પોસ્ટ કરે છે. આવા શ્રી નરેશભાઈ મકવાણા Naresh Makwana તેમજ સંદીપભાઈ રાઠોડ એ અભિલાષા ટ્રસ્ટ ની રૂબરૂ મુલાકાત લઈને એક સૉર્ટ સ્ટોરી બનાવેલ છે. જે લિંક સ્વરૂપે આપ લોકો સાથે સેર કરતા, અભિલાષા ટ્રસ્ટ ખૂબ ગર્વની લાગણી અનુભવે છે.

તો મિત્રો આપણે પણ આ સ્ટોરી જોઈએ, તેમજ નરેશભાઈ અને સંદીપભાઈ ના કામ ને બિરદાવીએ.

અભિલાષા ટ્રસ્ટ તમામ બાળકો, શિક્ષકગણ તેમજ સમાજ વતી શ્રી નરેશભાઈ મકવાણા અને સંદીપભાઈ મકવાણા નો જાહેરમાં આભાર માને છે.

નોંધ: સ્ટોરી ને લાઈક, share અને subscribe કરવાનું ના ભૂલતા.

સ્વર્ગસ્થ પત્નીનાં સપનાં ખાતર બેંકની નોકરી છોડી, સાધુજીવન સ્વીકારનાર ઓલિયાની કથા. | Untouched story સ્વર્ગસ્થ પત્નીનાં સપનાં ખાતર બેંકની નોકરી છોડી, સાધુજીવન સ્વીકારનાર ઓલિયાની કથા. | THe Untouched story Story by : Naresh Makwana Camera Work : Sandeep Ratho...

28/10/2019

Namo Buddhay.
Jai Bhim.

देखिये इस साधु ने बाबासाहेब आंबेडकर की प्रतिमा के सामने क्या बोला की सब ताली बजा उठे 26/09/2019

https://youtu.be/7IxRhzHxSAA

देखिये इस साधु ने बाबासाहेब आंबेडकर की प्रतिमा के सामने क्या बोला की सब ताली बजा उठे संकल्प भूमि बड़ौदा जहाँ पर बाबासाहेब आंबेडकर जी ने 23 सितंबर 1917 को बड़ौदा में अपनी नौकरी को छोड़कर दलित शोषित वंचित .....

08/09/2019

23.09.2019
Sankalp Din
--------------------

ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર ના સંકલ્પ અન્વયે વડોદરા સંકલ્પ ભૂમિ જવા માટે તા. ૨૩ / ૯ / ૨૦૧૯ ને સોમવારે સવારે ૫ : ૩૦ કલાકે મજૂરગામ ત્રણ રસ્તા ગીતા મંદિર રોડ અમદાવાદ થી લકઝરી બસ ઉપડશે.

ઈચ્છુક વ્યક્તિઓ એ તા . ૧૦ /૯ / ૨૦૧૯ સુધીમાં મો . નં . (૧) ૯૯૯૮૯૭૪૨૭૦ અથવા (૨) ૮૫૧૧૫૧૨૧૧૪ અથવા (૩) ૯૭૨૩૮૬૪૦૯૦ પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી દેવું.

વ્યક્તિદીઠ ભાડું ૨૧૦/-₹ રહેશે.

☝જય ભીમ.☝️

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Near Gita Mandir
Ahmedabad
380022