04/12/2022
બી.જે. પી વેજલપુર ના ઉમેદવાર અમિતભાઇ ઠાકર દ્વારા આનંદા ગ્લોબલ સ્કૂલ. વેજલપુર..૯૯ વર્ષ ના ભાડા પેટે સરકારી જમીન ઉપર સ્કૂલ બનાવીને... આ સ્કૂલ ઉદ્દગમ સ્કૂલ ને ગેરકાયદેસર મહેસુલ એક્ટ ની શરતભંગ કરીને ચલાવા આપેલ છે...અને આ પેટે કરોડો રૂપિયા મોટુ ભાડુ દર વર્ષે વસુલ કરીને પોતાનો વિકાશ કરેલ છે... વેજલપુર ના દરેક વાલી પોતાના બાળક ની મોંઘી ફીસ ભરવા ત્યાર રહેજો... જો આવા ઉમેદવાર જીતશે તો વેજલપુર ના વાલીઓ ની હાર થશે... તમારે નક્કી કરવાનું છે.. આપણા બાળક નું ભવિષ્ય કોણ સારુ કરશે... ગુજરાત વાલી મંડળ.... ( પ્રમુખ ) આશિષભાઇ કણજારીયા..૯૯૭૯૮ ૯૮૧૫૯...
વેજલપુર વાલી એકતા જિંદાબાદ...
17/10/2022
✍️✍️. ગુજરાત વાલી મંડળ ✍️✍️.
ફીસ રેગ્યુલશન એક્ટ ૨૦૧૭ માં બનાવા માટે મારી સંસ્થા દ્વારા વારંવાર લેખિત રજુવાતો કરવાથી બનાવેલ હતો.. Frc એક્ટ ના કાયદા નો કડક અમલ કરાવા માટે મારી સંસ્થા દ્વારા વારંવાર લેખિત ફરિયાદો કરેલ છે. પરંતુ ૨ વર્ષ થી ફીસ રેગ્યુલશન સમિતિ દ્વારા સેલ્ફ ફાઇનાનન્સ સ્કૂલો ની મંજુર કરેલ ફીસ વેબસાઈટ ઉપર ના મુકવાથી. મેં rti અંતર્ગત માહિતી મેળવીને ફક્ત ૨ દિવસ માં અમદાવાદ ઝોન ના ૯ શહેરો ની આશરે ૭૦૦૦ સ્કૂલો ની ફાઇનલ ફીસ ની વિગતો મુકેલ છે..જેથી આ Frc એક્ટ અને ખાનગી સ્કૂલો નો મીલીભગત નો પર્દાફાસ્ટ કરેલ છે...
10/09/2022
✍️✍️✍️ ગુજરાત વાલી મંડળ ✍️✍️✍️.
આજ રોજ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ની લાખો રૂપિયા ની ફીસ મંજુર કરવા બાબતે... આ સ્કૂલ ના કૅમિટી મેમ્બર્સ.. મેયર.. કૅમિશનર...સ્ટેન્ડિંગ ચેરમેન..સ્કૂલ બોર્ડ.ચેરમેન ને લેખિત આવેદન પત્ર આપીને ૭ દિવસ માં ફીસ વધારો પાછો નહિ ખેંચવામાં આવે તો વાલી મંડળ દ્વારા તારીખ ૧૫/૦૯/૨૨ ના સવારે ૧૧.૦૦ વાગે મ્યુન્સિપાલ કચેરી... કોમન પ્લોટ ના મંદિર માં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવામાં આવશે.... ગુજરાત વાલી મંડળ પ્રમુખ... ( આશિષભાઇ કણજારીયા....)
26/03/2022
અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ. સેટેલાઇટ વિરુદ્ધ કરેલ ફરિયાદ અનુશંધાન માં ફીસ રેગ્યુલશન કૅમિટી દ્વારા તપાસ કરી બેંક ડિટેઈલ્સ સાથે કેટલી ફીસ ગેરકાયદેસર વાલીઓ પાસે થી વસુલ કરેલ છે. તે અંગે 10 દિવસ માં તપાસ કરવા અમદાવાદ deo ને કાર્યવાહી કરવા કહ્યું....
ગુજરાત વાલી મંડળ.. ( પ્રમુખ )
આશિષભાઇ કણજારીયા.99798 98159
23/03/2022
https://youtu.be/w6q0URqau0A
ગુજરાત વાલી મંડળ (પ્રમુખ )
આશિષભાઇ કણજારીયા...99798 98159
ખાનગી શાળાઓના ફતવા ક્યારે ઓછા થશે? ફી ભરવા માટેનાં આ નવા નાટકથી વાલીઓને હજારોનું નુકસાન
ખાનગી શાળાઓના ફતવા ક્યારે ઓછા થશે? ફી ભરવા માટેનાં આ નવા નાટકથી વાલીઓને હજારોનું નુકસાનDownload VTV Gujarati News App at https://goo.gl/2LYNZdVTV Gujarati N...
27/02/2022
✍️✍️✍️ પ્રેસ નોટ ✍️ ✍️✍️ આજ રોજ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. ગાંધીનગર ના વગદાર કર્મચારી / અધિકારીઓ ઉપર પોલીસ અધિક્ષક ગાંધીનગર .. પોલીસ ઇન્સ્પેક્ટર.. સેક્ટર 21 ગાંધીનગર માં લેખિત ફરિયાદ કરી ફોજદારી કેશ દાખલ કરવા જણાવેલ છે .... આ કર્મચારી ઓ દ્વારા ભરતી સમયે ખોટી ઉંમર.. ખોટા એજ્યુકેશન ના પુરાવા.. સરપ્લસ ફંડ નો ભ્રષ્ટાચાર.... પેપર કૌભાંડ કરેલ છે.. તે તમામ કર્મચારી /અધિકારીઓ વિરુદ્ધ વારંવાર બે વર્ષ થી પુરાવા આપવા છતાં કોઈજ કાર્યવાહી ના કરવાથી.. અમારી સંસ્થા દ્વારા રૂબરૂ માં જઈને મુખ્યમંત્રી... ગૃહમંત્રી..શિક્ષણ મંત્રી....શિક્ષણ સચિવ... તકેદારી આયોગ કમિશનર ... સામાન્ય વહીવટી વિભાગ... વગેરે ને આ બાબતે લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.. તેમજ આ વગદાર કર્મચારી / અધિકારી ઉપર ફોજદારી કેશ દાખલ કરવા લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે... અમારી સંસ્થા દ્વારા શિક્ષણ ના હિત માં.. સંવિધાન ના હિત માં... વિદ્યાર્થીઓ ના હિત માં નયાય નહિ મળે તો... થોડા સમય માં હાઇકોર્ટ માં પીટીશન દાખલ કરીને વાલીઓ ના હિત માં નયાય માંગવામાં આવશે... ગુજરાત વાલી મંડળ.. આશિષ કણજારીયા..997 9898 159
02/02/2022
✍️✍️ પ્રેસ નોટ ✍️✍️ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ.. ગાંધીનગર... ભરતી કૌભાંડ અને ભ્રષ્ટ્રચાર નું એ. પી. સેન્ટર.... (1) એચ. એન. ચાવડા... નિયામક ટેન્ડર કૌભાંડ.. સાયકલ કૌભાંડ...પેપર કૌભાંડ... બોર્ડ પેપર કોપી કાંડ માં જેલ વાસ... રિઝર્વ ફંડ પુસ્તક કૌભાંડ.... (2) નાયબ નિયામક... હરેશભાઇ લીમ્બાચીયા...2009 થી પાછળ ની સરકારી નોકરી માંથી ફુલ પેન્શન ની માહિતી છુપાવી ને 2009 થી 2021 સુધી પાઠ્યપુસ્તક મંડળ માંથી ગેરકાયદેસર ફુલ પગાર મેળવીને આશરે 50લાખ રિકવરી કૌભાંડ... એન. આર. પેપર મિલ ને માર્ચ 2021 માં 48 ના ભાવે ટેન્ડર કેન્સલ કરાવી એપ્રિલ 2021 માં એક મહિના માં એજ પાર્ટી ને 54 ના ભાવે પેપર અપાવીને સરકારી તિજોરી ને કરોડો રૂપિયા નુકસાન કરાવીને કરેલ કૌભાંડ... એકજ એજેન્ટ ગિરધર મંગલ ને કોઈ પણ મિલ ને પેપર ટેન્ડર મળે પરંતુ એજેન્ટ તરીકે ફક્ત 10 વર્ષ થી ગિરધરભાઈ મંગલ જ વહીવટ કરે અને આખા પાઠ્યપુસ્તક મંડળ ને ખુશ રાખે તેવું નેટવર્ક કૌભાંડ...(3) આશિષભાઇ બોરીસાગર વિષય નિષ્ણાંત (ગણિત ) હાઈકોર્ટ સિવિલ એપ્લિકેશન નંબર 9044/2012 માં ભરતી સમયે ખોટા પુરાવા ના આધારે નોકરી મેળવેલ છે.. અને ગુજરાત તકેદારી આયોગ નો પત્ર દ્વારા ભરતી ખોટા પુરાવા આધારે મેળવેલ છે.. જેને નિયામક ચાવડા દ્વારા બચાવી ને આ જાન્યુઆરી 2022 માં હાઈ સ્કેલ પગાર વધારો આપેલ છે...(4) અશોકભાઈ ચૌહાણ ક્લાર્ક દ્વારા 1983 માં ઉંમર છુપાવીને 17 વર્ષ ની ઉંમરે નોકરી મેળવેલ છે. એમને પણ ચાવડા નિયામક દ્વારા છાવરવામાં આવેલ છે.. (5)રમેશભાઈ પ્રજાપતિ સિનિયર ક્લાર્ક દ્વારા શારીરિક ખોડ ખાંપણ ના ખોટા પુરાવા આપીને નોકરી મેળવેલ છે. તેમને પણ છાવરવામાં આવેલ છે... (6) ચાવડા નિયામક ના Pa રાજેશભાઈ નાયક દ્વારા કલોલ માં રહેઠાણ છે. તેમ છતાં ખોટું રહેઠાણ નો પુરાવો આપી 10% Hra ની જગ્યા એ 20% Hra લઈને સરકારી તિજોરી ને નુકસાન કરવાનું તેમજ પાઠ્યપુસ્તક મંડળ ના સેલડેપો માંથી કંપ્લીમેનટરી પુસ્તકો નિયામક શ્રી ની મંજૂરી વગર પુસ્તકો બારોબાર વેચી દેવાનું કૌભાંડ... આ બાબતે વારંવાર લેખિત ફરિયાદો.. હાઈ કોર્ટ ના વકીલ ની નોટિસો આપવા છતાં દરેક વિભાગો તપાસ નું નાટક કરીને ભ્રસ્ટાચાર ને પ્રોત્સાહન આપવામાં આવેલ છે...જે ઉપર ના પુરાવા જોવાથી માલૂમ પડશે.. આ બાબતે નયાય ના મળવાથી 15 દીવસ માં હાઈકોર્ટ માં પીટીશન કરી શિક્ષિત બેરોજગાર ની નોકરી ગેરકાયદેસર છીનવેલ લોકો વિરુદ્ધ અને ભ્રસ્ટાચાર કરવાવાળા ને સજા મળે તે માટે કાયદાકીય લડત લડી નયાય લેવામાં આવશે... આશિષભાઇ કણજારીયા ( ગુજરાત વાલી મંડળ પ્રમુખ ) મોબાઈલ : 99798 98159