19/10/2026
વર્ષ 2026-28 માટે નિયુક્ત થયેલ નવરચિત ટીમ સરદારધામ મધ્ય ગુજરાતની પ્રથમ મીટીંગ યોજાઈ હતી. આ પ્રસંગે સૌ હોદ્દેદારશ્રીઓએ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાજે મિશન-2047ના રોડમેપને સાકાર કરવા માટે તેમજ તા.7, 8 અને 9 જાન્યુઆરી, 2027ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર સરદારધામ ઇન્ટરનેશનલ કન્વેન્શન-2027ને ઐતિહાસિક સફળતા અપાવવા માટેનો નિર્ધાર કર્યો હતો.