26/11/2022
Krishna Multi Service
Krishna Multi Service
26/11/2022
05/11/2018
Ahmedabad na Pratham Ayushman Bharat (Golden card) Katosan Road ma
27/10/2018
Ayushman Bharat (Golden card)
Https://mera.pmjay.gov.in
Par Jai ne tamaru name check Kari Sako chho...
Commission Service Centre
Krishna Multi Service
Katosan Road
Vadu Jankari mate rubaru Mulakat Lo....
Sathe Resan Card Ane Aadhar card laine avu.....
12/10/2018
CSC DIGIPAY
DigiPay application in us mobile Android app
How to us DigiPay application in Mobile CSC , , DigiPay link:- https://play.google.com/store/apps/details?id=com.digipay.csc.digipay_aes Rd Morpho :- https://play.google.com/store/apps/deta...
07/10/2018
આયુષમાન કાર્ડ 30 રૂપિયામાં બનાવડાવો આ કાર્ડ, ફ્રીમાં થઇ જશે 5 લાખ સુધીની સારવાર
આયુષમાન કાર્ડ માત્ર 30
રૂપિયામાં કાર્ડ બનાવીને તમે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડ કોઇ સામાન્ય કાર્ડ નથી. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જે આયુષ્માન ભારત સ્કીમ સાથે જોડાયેલુ છે. આ સ્કીમમાં સામેલ દરેક વ્યક્તિને આ કાર્ડ લેવું ફરજિયાત છે. કાર્ડ લીધા બાદ જ તેની સારવાર થઇ શકશે.
Gov. દ્વારા ગત 23 સપ્ટેમ્બરના રોજ આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી. આ સ્કીમમાં 10 કરોડ પરિવારોના લગભગ 50 કરોડ લોકો સામેલ છે. તેમણે 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં આપવામાં આવશે.
ગોલ્ડન કાર્ડ બે સ્થળો હોસ્પિટલમાં અને કોમન સર્વિસ સેન્ટર(સીએસએસી) પર બનશે. સીએસસી ગામડાંઓમાં સરળતાથી મળી જાય છે. સીએસસીના સીઇઓ ડીસી ત્યાગીએ જણાવ્યું કે કોમન સર્વિસ સેન્ટર પર ગોલ્ડન કાર્ડ બનાવવાની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. આવતા અઠવાડિયાથી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કાર્ડ બનાવવા માટે 30 રૂપિયા આપવાના રહેશે. કાર્ડને લેમિનેટ કરવામાં આવશે. સ્કીમમાં સામેલ વ્યક્તિ સીએસસીમાં આવીને આયુષ્માન ભારતની યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો.
નામ હશે તેનું કાર્ડ બનાવવામાં આવશે. ત્યાગીએ જણાવ્યું કે જો એક પરિવારમાં પાંચ વ્યક્તિ છે તો દરેકનું અલગ-અલગ કાર્ડ બનશે. સીએસસી ઉપરાંત કાર્ડ હોસ્પિટલમાં પણ બનશે. હોસ્પિટલમાં કાર્ડ મફતમાં બનાવવામાં આવશે. આમ પણ ગામડાંમાથી હોસ્પિટલ જવા માટે 50થી 100 રૂપિયા ખર્ચ થઇ જાય છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(Pradhan Mantri Jan Arogya Yojana) હેઠળ હજારીબાગ જિલ્લા હોસ્પિટલમાં દેશનું પહેલું ગોલ્ડન કાર્ડ બન્યું. રેણુ દેવી નામની મહિલાના નામથી પહેલું ગોલ્ડન કાર્ડ બનાવવામાં આવ્યું છે.
આયુષ્માન હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમના દરેક લાભાર્થીને આ પત્રના માધ્યમથી જ ઈન્સ્યોરન્સની આગળની પ્રક્રિયા શરૂ થશે. આ પત્રની સૌથી મોટી ખાસિયત છે કે તેમાં QR કોડ આપવામાં આવ્યો છે. QR કોડથી હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલમાં તમારી ઓળખ સરળતાથી જઇ જશે. તમામ લાભાર્થીઓના QR કોડ અલગ-અલગ છે. તેથી QR કોડથી હોસ્પિટલમાં તમારી ઓળખ સુનિશ્ચિત થયા બાદ લાભાર્થીના પરિવારને ગોલ્ડન કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. આ ગોલ્ડન કાર્ડ જ તમને હંમેશા કામ આવશે.
આયુષ્માન સ્કીમ હેઠળ કેન્સર, હૃદયની બીમારી, કિડની, લિવર, ડાયાબિટીઝ સહિતની 1300 જેટલી બીમારીઓની સારવાર આયુષ્માન ભારત હેઠળ કવર થશે. સાથે જ આ સારવાર સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં પણ કરાવી શકાશે. જેમાં તપાસ, દવાઓ, સારવાર, હોસ્પિટલાઇઝેશન અને ત્યારપછીના ખર્ચને પણ કવર કરવામાં આવશે. ઉપરાંત હાલની બીમારીને પણ કવર કરવામાં આવશે.
સી.એસ.સી ટીમ.
PnD Infotech
Katosan Road
Visit my centre
29/09/2018
30 રૂપિયામાં બનાવડાવો આ કાર્ડ, ફ્રીમાં થઇ જશે 5 લાખ સુધીની સારવાર આવતા અઠવાડિયાથી કોમન સર્વિસ સેન્ટરમાં બનાવવામાં આવશે કાર્ડ
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Website
Address
Katosan Road, Ta. Detroj-Rmapura, Dist. Ahmedabad
Ahmedabad
382145
Opening Hours
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
