Pradipsinh Jadeja

Directions

Pradipsinh Jadeja BJP Gujarat

08/10/2026

LIVE : PM Shri Narendra Modi inaugurates the 10th edition of the India Mobile Congress

07/10/2026

मेरे लिए कर्म ही सब कुछ है। कर्म ही मेरा धर्म है।

07/10/2026

प्रधानसेवक का ऊर्जावान स्वागत,
25 वर्षों की जनसेवा को नमन!

07/10/2026

LIVE: માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આયોજિત 'સેવા જ્યોતિ યાત્રા' કાર્યક્રમ.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જનસેવા અને સુશાસનના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદ...
07/10/2026

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જનસેવા અને સુશાસનના 25 ગૌરવપૂર્ણ વર્ષ પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન અને અનંત શુભકામનાઓ.

દેશને પ્રગતિ અને વિકાસના નવા શિખરો તરફ અવિરત આગળ ધપાવતું આપનું પ્રેરણાદાયી નેતૃત્વ, રાષ્ટ્રસેવા પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને 25 વર્ષનું સમર્પિત સેવાકાર્ય સમગ્ર દેશવાસીઓ માટે સદૈવ પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

રાષ્ટ્રસેવાના આ અવિરત સંકલ્પને કોટિ કોટિ વંદન! 🇮🇳🙏

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત સંકલ્પ સભામાં સંબોધન 🕘આવતીકાલે સવારે 9:00 કલાકે
06/10/2026

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારત સંકલ્પ સભામાં સંબોધન

🕘આવતીકાલે સવારે 9:00 કલાકે

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી તથા જીલ્લાના કલેકટર તથા સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર અને અમદાવાદ મ્યુનિસિપલ...
04/10/2026

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, નિવૃત્ત આઈ.એ.એસ. અધિકારી તથા જીલ્લાના કલેકટર તથા સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે પ્રશંસનીય સેવાઓ આપી ચૂકેલા માન. શ્રી એમ. એસ. પટેલ સાથે તેમના કાર્યકાળ દરમિયાન તેમજ G-20 જેવા મહત્વપૂર્ણ આયોજનમાં સાથે કામ કરવાની તક મળી હતી, તે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે.

આપની શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના પ્રમુખ તરીકે વરણી થતાં હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપનો બહોળો વહીવટી અનુભવ, કાર્યકુશળતા, દૂરંદેશી અને સમાજસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉમિયાધામની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવો દૃઢ વિશ્વાસ છે.

મા ઉમિયાના આશીર્વાદથી આપના નેતૃત્વમાં શ્રી ઊંઝા ઉમિયા ધામ સંસ્થા સમાજની એકતા, શૈક્ષણિક ઉત્કર્ષ, સાંસ્કૃતિક જાગૃતિ અને જનસેવાના કાર્યોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તથા સમાજના સર્વાંગી વિકાસમાં અગ્રેસર બને તેવી હાર્દિક શુભકામનાઓ.

આપની નવી જવાબદારી સફળતા, સન્માન અને સમાજસેવાના અનેક નવા અવસરો લઈને આવે તેવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના.

સંગઠન, સેવા અને સમર્પણની યાત્રાના એક વર્ષ પૂર્ણ થવા બદલ ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીન...
04/10/2026

સંગઠન, સેવા અને સમર્પણની યાત્રાના એક વર્ષ પૂર્ણ થવા બદલ ભાજપ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

સંગઠનને વધુ સશક્ત બનાવવાની આ યાત્રા સતત નવી ઊંચાઈઓ સર કરે અને જનસેવા તથા રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે તેવી શુભેચ્છાઓ.

स्वतंत्रता सेनानी, क्रांतिकारी एवं विद्वान श्यामजी कृष्ण वर्मा की जयंती पर शत-शत नमन। भारत की स्वतंत्रता के लिए समर्पित ...
04/10/2026

स्वतंत्रता सेनानी, क्रांतिकारी एवं विद्वान श्यामजी कृष्ण वर्मा की जयंती पर शत-शत नमन। भारत की स्वतंत्रता के लिए समर्पित उनका जीवन साहस, राष्ट्रप्रेम और दृढ़ संकल्प की प्रेरणादायी मिसाल है। देश की आज़ादी के लिए उनके योगदान और विचार सदैव याद किए जाएंगे।

02/10/2026

सब आपके दीर्घायु और उत्तम स्वास्थ्य के लिए प्रार्थना कर रहे हैं।

Address

Vatva
Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Pradipsinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share