02/06/2026
માંજલપુર વિધાનસભાનાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏
BJP Gujarat
02/06/2026
માંજલપુર વિધાનસભાનાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું.
ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તથા સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏
आसमान में गूंजा महादेव का नाम! IPL के फाइनल में जब आधुनिक तकनीक ने सनातन संस्कृति को प्रणाम किया, तो नजारा देखने लायक था।
ड्रोन शो के जरिए भगवान शिव का रूप साक्षात चमत्कार जैसा लगा।
हर-हर महादेव! 🙏
31/05/2026
વસ્ત્રાલ રિંગ રોડ પાસે આવેલ બાપા સીતારામ ચોક ખાતે બાપા સીતારામ મઢુલીના બારમા પાટોત્સવ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભાવિક ભક્તો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર ભક્તિમય બની રહ્યો.
ધારાસભ્ય માન. શ્રી બાબુસિંહ જાદવ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા.
31/05/2026
વસ્ત્રાલ ખાતે ધનંજય બાળકોની હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત સંચાલક શ્રી મયુરસિંહ ચુડાસમા અને ડો. મિતરાજસિંહ ચુડાસમાને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી.
સાથે ધારાસભ્ય માન. શ્રી બાબુસિંહ જાદવ, કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા.
31/05/2026
વસ્ત્રાલ ખાતે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણની ભાવનાથી કાર્યરત સંસ્થા ભારત વિકાસ પરિષદ વસ્ત્રાલ શાખાની ચોથી સમાન્ય સભામાં હાજરી આપી સંસ્થાના સભ્યો સાથે સંવાદ સાધ્યો અને સંસ્થાની કામગીરી બિરદાવી.
31/05/2026
पुण्यश्लोक लोकमाता अहिल्या बाई होलकर जी की जयंती पर कोटिशः नमन।
भारतीय इतिहास में सुशासन, लोककल्याण, धर्मनिष्ठा और नारी नेतृत्व की अमिट प्रेरणा लोकमाता अहिल्याबाई होल्कर ने अपने अद्वितीय व्यक्तित्व एवं दूरदर्शी नेतृत्व से जनसेवा को राजधर्म का सर्वोच्च स्वरूप प्रदान किया।उन्होंने न्याय, करुणा और सांस्कृतिक पुनर्जागरण के माध्यम से समाज के प्रत्येक वर्ग के उत्थान का मार्ग प्रशस्त किया।
30/05/2026
ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી અમિતભાઈ શાહજી ને કેન્દ્રીય ગૃહમંત્રી તરીકે 7 વર્ષ પૂર્ણ થવા બદલ હાર્દિક શુભકામનાઓ.
7 વર્ષમાં માનનીય શ્રી અમિતભાઈ એ જનતા સાથે સતત જોડાયેલા સંવેદનશીલ જનપ્રતિનિધિ તરીકે એક આગવી છાપ છોડી છે.
દેશની સુરક્ષા જેવી અતિ મહત્વપૂર્ણ જવાબદારીને સુપેરે નિભાવી દેશમાં શાંતિ સ્થાપવાનું કાર્ય કર્યું છે.
દેશના સુરક્ષાકર્મીઓ વચ્ચે રહેવાનું હોય કે પોતાના લોકસભા ક્ષેત્રમાં મતદારો વચ્ચે, દરેક જગ્યાએ તેમની કાર્યપદ્ધતિમાં પોતાનાપણાનો ભાવ રહેલો છે જે તેમને દેશના નાગરિકો સાથે જોડી રાખે છે.
29/05/2026
રામોલ-હાથીજણ વોર્ડના કાઉન્સીલર માન.સુ.શ્રી રૂપલબેન ભટ્ટને અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય બનવા પર તેમના નિવાસ સ્થાન વિવેકાનંદનગર ખાતે મુલાકાત લઇ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
28/05/2026
રામોલ હાથીજણ વોર્ડના ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ માન. શ્રી અજીતભાઇ વિશ્વકર્માની સિવિલ હોસ્પિટલ ખાતે મુલાકાત કરી સ્વાસ્થ્યની પૃચ્છા કરી. તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય તેવી લાગણી વ્યક્ત કરી.
28/05/2026
वाराणसी में गुर्जर छात्र सहायक समिति के कार्यालय की मुलाक़ात लेकर समिति के अध्यक्ष मान. श्री अनिल शास्त्री जी व काशी के विधायक मान. श्री नीलकंठ तिवारी जी के साथ कार्यालय की प्रवृत्तिओं और गुजराती समाज के बारे में चर्चा की।