Indian National Congress - Gujarat

Indian National Congress -  Gujarat

Share

Official page of
Gujarat Pradesh Congress committee. President: Shri Amit Chavda
CLP : Shri Dr Tushar Chaudhary Congress is 125 years old party.

It has navigated the country through all odds, not to mention the freedom struggle. Be it very delicate economic crisis or any social upheaval or a threat to the security of the nation. It has given the direction to the nation in a very positive manner.. Every citizen of the country, not only knows the true spirit of Congress, but he feels a sense of security with Congress behind him. Every caring

11/04/2026

કોંગ્રેસ નો સાથ જનતા નો વિશ્વાસ

11/04/2026

વિજયી ભવ:

ગુજરાતના કોંગ્રેસ પક્ષના સર્વે ઉમેદવારોને શુભેચ્છાઓ

પરિવર્તનનો સંકલ્પ
કોંગ્રેસ જ વિકલ્પ

11/04/2026

અમદાવાદ શહેરના આરોગ્ય ક્ષેત્રે કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ

અમદાવાદના દરેક નાગરિકને સસ્તું, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળે — એ જ કોંગ્રેસનો સંકલ્પ છે

“સ્વસ્થ અમદાવાદ— મજબૂત અમદાવાદ”

કોંગ્રેસ આપના આરોગ્યની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે

11/04/2026

સુરત શહેરના આરોગ્ય ક્ષેત્રે કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ

સુરતના દરેક નાગરિકને સસ્તું, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળે — એ જ કોંગ્રેસનો સંકલ્પ છે

“સ્વસ્થ સુરત — મજબૂત સુરત”

કોંગ્રેસ આપના આરોગ્યની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે

11/04/2026

રાજકોટ શહેરના આરોગ્ય ક્ષેત્રે કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ

રાજકોટના દરેક નાગરિકને સસ્તું, સુલભ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળે — એ જ કોંગ્રેસનો સંકલ્પ છે

“સ્વસ્થ રાજકોટ — મજબૂત રાજકોટ”

કોંગ્રેસ આપના આરોગ્યની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે

11/04/2026

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસ અને જનહિત માટે ગુજરાત કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ

ભાવનગરને એક આધુનિક, સ્વચ્છ અને વિકસિત શહેર બનાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે

સાથે મળીને વિકાસ અને જનહિતની નવી દિશા આપીએ

10/04/2026

આજે મહેસાણા ખાતે બળદેવજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને ખૂબ મોટી સંખ્યામાં જોટાણા તાલુકા ના ભાજપના કાર્યકરો કોંગ્રેસ પક્ષ માં જોડાયા....
કોંગ્રેસમાં વધતો વિશ્વાસ

10/04/2026

મોરબીનો એ કાળો રવિવાર યાદ છે ને ગુજરાત?

10/04/2026

શરમ કરો ભાજપ સરકાર! જનતાના લોહીથી ખરડાયેલો તમારો વિકાસ!

કરોડોના ખર્ચે બનેલા 'વર્લ્ડ ક્લાસ' બસ સ્ટેશનની આ હાલત?

ઉદઘાટન સમયે પીએમ મોદીના ફોટા સાથે મોટા મોટા હોર્ડિંગ્સ મારનારા ભાજપના નેતાઓ હવે ક્યાં છુપાયા છે?

૧૧૪ કરોડના બજેટમાંથી કેટલા કરોડ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યા કે આજે એક નિર્દોષે જીવ ગુમાવવો પડ્યો?

ભાજપના રાજમાં માત્ર ઇમારતો ચમકે છે, અને પાયામાં તો ભ્રષ્ટાચારની ઉધઈ લાગેલી છે. વડોદરાની જનતા સુરક્ષિત નથી, ગુજરાત સુરક્ષિત નથી.

આગામી ચૂંટણીમાં આ અહંકારી અને ભ્રષ્ટ શાસનનો અંત લાવવો જ પડશે. 🖐️

10/04/2026

LIVE: CWC Press Briefing | Shri Jairam Ramesh | AICC HQ, New Delhi.

10/04/2026

બાયડ ભાજપમાં મોટું ગાબડું: ૨૦૦થી વધુ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા! ✋
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના લાંક વિસ્તારમાં ભાજપને મોટો રાજકીય ફટકો પડ્યો છે. ભાજપની નીતિઓથી નારાજ થઈ દેસાઈપુરાકંપા ગ્રામ પંચાયતના સરપંચ કેશાજી ઠાકોર અને ડેપ્યુટી સરપંચ દિપેશભાઈ પટેલ સહિત ૨૦૦થી વધુ સક્રિય કાર્યકરો આજે કેસરીયો ત્યાગી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. લાંકના પૂર્વ સરપંચ કાળુસિંહ ઝાલા અને અન્ય સ્થાનિક નેતાઓના જોડાવાથી આ વિસ્તારમાં કોંગ્રેસ વધુ મજબૂત બની છે. જનતાના પડતર પ્રશ્નો માટે હવે આ નવી ટીમ મજબૂતાઈથી લડત આપશે. આ પક્ષ પરિવર્તને બાયડના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.

10/04/2026

આણંદ શહેરના સર્વાંગી વિકાસ અને જનહિત માટે ગુજરાત કોંગ્રેસનું દૃઢ કમિટમેન્ટ

આણંદને એક આધુનિક, સ્વચ્છ અને વિકસિત શહેર બનાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે

સાથે મળીને વિકાસ અને જનહિતની નવી દિશા આપીએ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

https://www.whatsapp.com/channel/0029VaWSp8z0QeapG8Uws13n, https://x.com/INCGujarat/, https

Address


Gujarat Pradesh Congress Committee, Rajeev Gandhi Bhavan, Sanskar Kendra Marg
Ahmedabad
380006