Indian National Congress - Gujarat

Call Directions Website Contact the organization

Indian National Congress -  Gujarat Official page of
Gujarat Pradesh Congress committee. President: Shri Amit Chavda
CLP : Shri Dr Tushar Chaudhary Congress is 125 years old party.
(293)

It has navigated the country through all odds, not to mention the freedom struggle. Be it very delicate economic crisis or any social upheaval or a threat to the security of the nation. It has given the direction to the nation in a very positive manner.. Every citizen of the country, not only knows the true spirit of Congress, but he feels a sense of security with Congress behind him. Every caring citizen of India feels a natural affinity with Congress. Congress has led the country from freedom to industrialization to liberalization to globalization and is carrying the country forward on the path of being a super power. Gujarat Pradesh Congress started its first office at Khamasa in Ahmedabad under leadership of Shri Kantilal Ghiya as a first President. In 1971, it was shifted to Shahpur. Then it was shifted to Hawawala Blocks on Ashram Road, Ahmedbad. In 1977, it was shifted to Khanpur in the premises, which was till recently Ahmedabad City Congress Office. Then it was shifted to Vikram Chambers on Ashram Road. Then, the place where Rajiv Gandhi Bhavan stands at present was handed over to Congress by Late Shri Hitendrabhai Desai. Gujarat Congress was run from this premises, till the construction work started for Rajiv Gandhi Bhavan. Meanwhile it was shifted to Mirzapur earlier and then to Vasna. And on 28th December 2006 Political secretary of Hon. Congress President shri Ahmedbhai Patel hoisted the flag on new building (Rajiv Gandhi Bhavan).

13/11/2026

“The Prime Minister’s political career will be over if he comes and debates me.”

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા દ્વારકા જિલ્લામાં ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે ખેડૂત મહ...
12/11/2026

ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા દ્વારકા જિલ્લામાં ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું.

મહાસભામાં Lalji Desai , Jignesh Mevani , Palbhai Ambaliya, જયેશ પટેલ , વિક્રમ માડમ , કરશનદાસ બાપુ ભાદરકા સહિત કોંગ્રેસના આગેવાનો અને ખેડૂત આગેવાનો સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા.

ગુજરાત કોંગ્રેસ ખેડૂતોનો અવાજ બુલંદ કરી, ન્યાય મળે ત્યાં સુધી મક્કમતાથી સંઘર્ષ કરશે અને સરકારને ઝૂકાવીશું…

અમુલ દૂધના ભાવમાં મોટો વધારોભાજપના શાસનમાં મધ્યમવર્ગની હાલત કફોડીમોંઘવારીના મારથી જનતાની કમર તોડી
12/11/2026

અમુલ દૂધના ભાવમાં મોટો વધારો

ભાજપના શાસનમાં મધ્યમવર્ગની હાલત કફોડી
મોંઘવારીના મારથી જનતાની કમર તોડી

ગુજરાતના 11 દુષ્કાળગ્રસ્ત તથા માવઠાથી પીડિત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સવાલશું તમારા વિસ્તારના ભાજપના ધારાસભ્યએ તમારા જ...
12/11/2026

ગુજરાતના 11 દુષ્કાળગ્રસ્ત તથા માવઠાથી પીડિત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સવાલ

શું તમારા વિસ્તારના ભાજપના ધારાસભ્યએ તમારા જિલ્લા- વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા

કેનાલમાંથી પાણી છોડવા

સહાય આપવા

પોતાની સરકારમાં રજુઆત કરીને, કામ કરાવીને તમારું દુઃખ દૂર કર્યું ખરું?

ગુજરાત પાસે ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ- એક્સપોર્ટ સહિત અનેક તક પરંતુભાજપ સરકારને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન ...
11/11/2026

ગુજરાત પાસે ઓર્ગેનિક ઉત્પાદનોના વેચાણ- એક્સપોર્ટ સહિત અનેક તક પરંતુ

ભાજપ સરકારને પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન અને સહકારને બદલે માત્ર પ્રચાર અને કૌભાંડોમાં રસ, કામગીરી શૂન્ય!

11/11/2026

I love Gujarati Food

મહાન સ્વતંત્રતા સેનાની, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી અને ભારતરત્ન થી સન્માનિત મૌલાના અબુલ કલામ આઝાદ જી ની જન્મજયંત...
11/11/2026

મહાન સ્વતંત્રતા સેનાની,
સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી અને ભારતરત્ન થી સન્માનિત મૌલાના અબુલ કલામ આઝાદ જી ની જન્મજયંતિ પર તેમને કોટિ કોટિ વંદન

10/11/2026

गुजरात के सभी प्रदेशवासियों को नूतन नववर्ष की हार्दिक शुभकामनाएं। 💐

ईश्वर से प्रार्थना है कि यह नववर्ष आप सभी के जीवन में सुख, शांति, समृद्धि और खुशियों के नए रंग लेकर आए। हर घर में खुशहाली हो और हर चेहरे पर मुस्कान बनी रहे।

नववर्ष मंगलमय हो! 🎉🙏
Indian National Congress - Gujarat
#નૂતનવર્ષ

10/11/2026

LIVE: Press Briefing | Bharat Summit 2026 | AICC Office, New Delhi

Address

Gujarat Pradesh Congress Committee, Rajeev Gandhi Bhavan, Sanskar Kendra Marg
Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Indian National Congress - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian National Congress - Gujarat:

Shortcuts

Share

Nearby government services