The Gujarat State Co Operative Agriculture & Rural Development Bank Ltd.

The Gujarat State Co Operative Agriculture & Rural Development Bank Ltd.

Share

This Bank was established by Late Shri Udaybhansinhji (Yuvraj of Porbandar state). IN(1951)

22/05/2026

માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અપીલના સમર્થનમાં
રાજ્ય ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ લીધો નિર્ણય
બેંકની કારને બદલે મેટ્રો અને જાહેરપરિવહનનો કરશે ઉપયોગ
ઇંધણ અને વિદેશી ચલણ બચાવવા લીધો મોટો નિર્ણય





Photos from Dileep Sanghani's post 01/05/2026
Photos from nafcard.coop's post 01/05/2026
29/04/2026

Hon’ble Union Home and Cooperation Minister, Amit Shah, visited Somnath to offer prayers at the sacred Shri Somnath Temple.

Shri Dolar Kotecha extended a warm and respectful welcome to the Hon’ble Minister and expressed gratitude for his visit and guidance.





28/04/2026

ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી Amit Shah સાહેબ એમના કોઈપણ રાજ્યના ઇલેક્શન પ્રચાર પછી સોમનાથ દાદાના દર્શન કરવા આવે છે એ જ પ્રમાણે પાંચ રાજ્યોના ઇલેક્શન નો પ્રચાર ખતમ થતા આજે સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. દેશના લોકોની સુખાકારીની પ્રાર્થના કરી. આ પ્રસંગે ખેતી બેંકના ચેરમેન Dolarbhai Kotecha સાહેબ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.




25/04/2026

ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલર કોટેચા તથા જનરલ મેનેજર શ્રી કે.બી. પટેલે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ અવસરે ખેડૂતોના હિતમાં અમલમાં મૂકાનારી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા.

રાજ્યના નાના તથા સીમાંત ખેડૂતો સુધી યોજનાઓનો વ્યાપક અને અસરકારક અમલ સુનિશ્ચિત થાય તે બાબતે ચર્ચા કરવામાં આવી. તાજેતરમાં OTS Scheme (One Time Settlement Scheme) ને પુનઃપ્રારંભ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી, જેના અનુસંધાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક અભિગમ દર્શાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

ખેડૂતોને આર્થિક રાહત પ્રદાન કરવા હેતુસર ₹25,000 દામદુપટ યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૮ અથવા તે પહેલાં લેવાયેલા ₹25,000 સુધીના કૃષિ ધિરાણ ધરાવતા લોનધારકોને રાહત આપવાની જોગવાઈ અંગે માહિતી આપવામાં આવી.

તદુપરાંત, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શન અને નીતિ-દ્રષ્ટિકોણને અનુરૂપ, ખેતી બેંક ખેડૂતોના કલ્યાણ, આર્થિક સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતાપૂર્વક કાર્યરત છે.







19/04/2026

શુભ કાર્યોની શરૂઆત અને અવિરત સમૃદ્ધિના પ્રતિક એવા પવિત્ર પર્વ “અક્ષય તૃતીયા” નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.

19/04/2026

ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Photos from The Gujarat State Co Operative Agriculture & Rural Development Bank Ltd.'s post 01/04/2026

ખેતી બેંક ના વર્ષ ૨૦૨૫-૨૬ ના નાણાકીય પરિણામ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


489, Ashram Road, Opposite Nehru Bridge
Ahmedabad
380009

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm