SFI Gujarat

Call Directions Website Contact the organization

SFI Gujarat SFI stands for democratic & scientific education without discrimination, should be accessible to all.

પ્રેસ નિવેદનસ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) — ગુજરાત રાજ્ય સમિતિસરકારી શાળાઓમાં પ્રવેશ માટે પૂર્વ લેખિત મંજૂરીની જોગ...
25/10/2026

પ્રેસ નિવેદન
સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) — ગુજરાત રાજ્ય સમિતિ

સરકારી શાળાઓમાં પ્રવેશ માટે પૂર્વ લેખિત મંજૂરીની જોગવાઈ લોકશાહી પારદર્શિતા અને જાહેર જવાબદારી પર તરાપ સમાન

ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં વાલીઓ સહિત બહારની વ્યક્તિઓના પ્રવેશ માટે પૂર્વ લેખિત મંજૂરી ફરજિયાત બનાવવાના નિર્ણયને સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI), ગુજરાત રાજ્ય સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

સરકારી શાળાઓ જનતાના કરવેરાના નાણાંથી ચાલતી જાહેર સંસ્થાઓ છે. સરકારી શાળાઓ કોઈ એક સરકારની અંગત મિલકત નથી, પરંતુ જનતાની સંસ્થાઓ છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ, જર્જરિત મકાનો, વર્ગખંડોની અછત, પીવાના પાણી, સ્વચ્છતા, શૌચાલય અને શિક્ષણની ગુણવત્તા જેવા પ્રશ્નો અંગે વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને સવાલ કરવાનો લોકશાહી અધિકાર છે.

સરકારી શિક્ષણની સમસ્યાઓનું સમાધાન કરવાને બદલે સરકાર શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે ન આવે તે માટે જાહેર દેખરેખ અને જવાબદારીને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી હોય તેવી ગંભીર આશંકા ઊભી થાય છે. આ પ્રકારની જોગવાઈઓથી શાળાઓની સમસ્યાઓ ઉજાગર કરનારા નાગરિકોને સહભાગી બનવાને બદલે શંકાની નજરે જોવાનું વાતાવરણ ઊભું થઈ શકે છે.

SFI બાળકોની સુરક્ષા, ગોપનીયતા અને ગરિમાના રક્ષણના મહત્વને સંપૂર્ણપણે સ્વીકારે છે. પરંતુ બાળકોની સુરક્ષાના નામે વાલીઓના વાજબી પ્રશ્નો, નાગરિકોની રજૂઆતો અને સરકારી શાળાઓની સ્થિતિ અંગેની લોકશાહી દેખરેખને રોકી શકાય નહીં. બાળકોની સુરક્ષા અને જાહેર શિક્ષણમાં પારદર્શિતા એકબીજાના વિરોધી નહીં, પરંતુ પૂરક હોવા જોઈએ.

SFI ગુજરાત રાજ્ય સમિતિ સરકાર સમક્ષ નીચેની માગણીઓ કરે છે:

11/10/2026

11/10/2026

10/10/2026

Gyanesh kumar Must Resign!!! at Ahmedabad, Gujarat.

SFI will lead Pondicherry University 🫰🏻Revolutionary Greetings Comrades ✊
03/10/2026

SFI will lead Pondicherry University 🫰🏻

Revolutionary Greetings Comrades ✊

Address

SFI State Committee Office, Raikhad Char Rasta
Ahmedabad
380001

Alerts

Be the first to know and let us send you an email when SFI Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SFI Gujarat:

Shortcuts

Share

Nearby government services