ભારત રત્નથી સન્માનિત ડૉ.બાબાસાહેબ
ભીમરાવ આંબેડકરને કોટી કોટી વંદન
DD News Gujarati
વાત વિશ્વાસની | Official Facebook account of DD News Gujarati | Doordarshan Ahmedabad | Whatsapp🔗: https://whatsapp.com/channel/0029VajQrpmGufJ5RCsdj73D
કાલે રાતે શું થયું? 14/04/2026
જગત જમાદાર અમેરિકાની ઈરાનના બંદરોની ઘેરાબંધી
નાઈજિરિયામાં એરફોર્સનું માર્કેટ પર મિસ ફાયર
રશિયાના વિદેશ મંત્રી અરાઘચી સાથે વાતચીત
પાકિસ્તાનના શેરબજારમાં 6600 પોઈન્ટસનું ગાબડુ
હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 57 રનથી પરાજય આપ્યો
યુવા વયે પણ થઈ શકે છે પાર્કિન્સન, કેમ? જાણો કારણ
ઉના તાલુકાના નવાબંદરના જંગલ વિસ્તારમાં એક સિંહ ખુલ્લા કૂવામાં પડી ગયો હતો. શિકારની શોધમાં નીકળેલો સિંહ કૂવામાં પડ્યો હોવાનો અંદાજો છે. જોકે, વન વિભાગની ત્વરિત કામગીરીને પગલે એક કલાકની મહેનતના અંતે સિંહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન સિંહને કોઈપણ પ્રકારની ઈજા ના થાય તેની વિશેષ કાળજી રાખવામાં આવી હતી. હાલ તો આ સિંહને જસધાર એનિમલ કેર સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
ફક્ત ધ્રુજારી જ નથી પાર્કિન્સનનું લક્ષણ, જાણો અન્ય લક્ષણો વિશે
શાંતિ મંત્રણા નિષ્ફળ થયા બાદ ટ્રમ્પનો અંતિમ દાવ તથા મહત્વના સમાચાર 8:30PM
આજે શું થયું? જાણો દિવસભરના મહત્વના સમાચાર
ગુડ મોર્નિંગ ગુજરાતના 14 એપ્રિલના એપિસોડમાં નિહાળો પ્રગતિશીલ ખેડૂત મણિભાઈ પટેલ સાથેનો વિશેષ સંવાદ. પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર કઈ રીતે સ્ફૂર્યો અને કઈ રીતે તેમણે પ્રગતિ કરી તે જાણવા માટે જુઓ આવતીકાલનો એપિસોડ સવારે 7 કલાકે અને પુનઃપ્રસારણ સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર. આ કાર્યક્રમ ડીડી ન્યૂઝ ગુજરાતી અને ડીડી ગિરનારની યૂટ્યૂબ ચેનલ પર.
દેશની સંસદ નવો ઇતિહાસ રચવાની નજીક તથા મહત્વના સમાચાર
એપ્રિલ માસની મધ્યમાં રાજયમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. આજે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે કંડલા, ભુજ અને અમદાવાદમાં 40.7, વડોદરામાં 40.4, ગાંધીનગરમાં 40.2, જ્યારે સુરત અને ભાવનગરમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગાયિકા આશા ભોંસલે પંચમહાભૂતમાં વિલીન થયા છે. આશા તાઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. મહારાષ્ટ્ર પોલીસે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. વિકી કૌશલ, આમિર ખાન, અનુ મલિક, શાન, સુદેશ ભોંસલે, અનુપ જલોટા વગેરે જેવા સેલિબ્રિટીઝ તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, રાજ ઠાકરે સહિતના રાજકીય મહાનુભાવોએ પણ આશા તાઈને અંતિમ વિદાય આપી હતી. આશા ભોંસલેના પુત્ર આનંદે તેમને મુખાગ્નિ આપ્યો હતો. દાદીના અંતિમ સંસ્કાર વખતે ઝનાઈ ભોંસલે ભાંગી પડી હતી. આશા ભોંસલેના નાના બહેન ઉષાજી પણ પોતાના આંસુ રોકી નહોતા શક્યા.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Website
Address
Doordarshan Kendra Ahmedabad
Ahmedabad
380054
