AIR News Gujarat

AIR News Gujarat

Share

Official page of All India Radio News, Ahmedabad.

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026

ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યારે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના રંગે રંગાયું છે.

આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં એશિયાભરના દિગ્ગજ ખેલાડીઓ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ભારતીય વેઇટલિફ્ટર્સના પાવરફુલ પરફોર્મન્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

મેડલ સેરેમનીમાં જ્યારે તિરંગો લહેરાયો, ત્યારે સમગ્ર હોલ ગૌરવથી ગુંજી ઉઠ્યો હતો. ખેલાડીઓએ પોતાની આ જીત પાછળ સખત મહેનત અને ટ્રેનિંગને જવાબદાર ગણાવી છે.

આ ચેમ્પિયનશિપ દ્વારા ગાંધીનગર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવ્યું છે

#Weightlifting #AsianChampionship2026 #Gandhinagar #GujaratSports #TeamIndia #WeightliftingIndia #SportsNews #Victory #IndianAthletes #FitnessMotivation #AsianWeightlifting #GandhinagarNews #GujaratTourism #KheloIndia #TrendingReels #GujaratiNews 11/05/2026

https://www.instagram.com/reel/DYM-bsRD37g/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ગુજરાતનું પાટનગર ગાંધીનગર અત્યારે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ના રંગે રંગાયું છે. આ મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટમાં એશિયાભરના દિગ્ગજ ખેલાડીઓ પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. ખાસ કરીને ભારતીય વેઇટલિફ્ટર્સના પાવરફુલ પરફોર્મન્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે. મેડલ સેરેમનીમાં જ્યારે તિરંગો લહેરાયો, ત્યારે સમગ્ર હોલ ગૌરવથી ગુંજી ઉઠ્યો હતો. ખેલાડીઓએ પોતાની આ જીત પાછળ સખત મહેનત અને ટ્રેનિંગને જવાબદાર ગણાવી છે. આ ચેમ્પિયનશિપ દ્વારા ગાંધીનગર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી આવ્યું છે #Weightlifting #AsianChampionship2026 #Gandhinagar #GujaratSports #TeamIndia #WeightliftingIndia #SportsNews #Victory #IndianAthletes #FitnessMotivation #AsianWeightlifting #GandhinagarNews #GujaratTourism #KheloIndia #TrendingReels #GujaratiNews

11/05/2026

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026

11/05/2026

11-05-2026 EVENING REGIONAL NEWS AT 7.10 PM

11/05/2026

વિજયી ભારત: એક નજરમાં ભારતીય રમતવીરોની શાનદાર સિદ્ધિઓ

11/05/2026

એકતા નગર: પ્રવાસીઓ માટે સાહસ અને કુદરતનો અદભૂત સંગમ

નર્મદા નદીના કિનારે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં હવે સાહસના નવા દ્વાર ખુલ્યા છે. (વિઝ્યુઅલ: રિવર રાફ્ટિંગ) એકતા નગર ખાતે શરૂ થયેલું રિવર રાફ્ટિંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જ્યાં ખળખળ વહેતા પાણીમાં લોકો રોમાંચનો અનુભવ કરી રહ્યા છે.
માત્ર રાફ્ટિંગ જ નહીં, પણ ગ્રીન કેવડિયાના માર્ગો પર સાયકલિંગ અને ઈકો-ટુરિઝમની ગતિવિધિઓ પ્રવાસીઓને કુદરતની નજીક લાવી રહી છે. દેશ-વિદેશના પ્રતિનિધિઓ અને પર્યટકો અહીંની સુવિધાઓ અને વ્યવસ્થા જોઈને અભિભૂત થયા છે.

11/05/2026

▶️વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ના વિજ્ઞાન, નવીનતા, ટેકનોલોજી અને દૂરસંચાર મંત્રી પૌલા બોગાન્ટેસ ઝામોરા સાથે મુલાકાત કરી

▶️બેઠકમાં ભારત અને કોસ્ટા રિકા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવી શકે તેવા વિચારોની શોધખોળ પર ચર્ચા થઈ હતી



Photos from AIR News Gujarat's post 11/05/2026

▶️ સરકારી એ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ ત્રીજો ક્રમ મેળવી જિલ્લાનું નામ રાજ્યભરમાં રોશન કર્યું 150માંથી 127 ગુણ સાથે સંસ્થાએ તાલીમ, પ્લેસમેન્ટ અને ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

: જગત રાવલ

Photos from AIR News Gujarat's post 11/05/2026

▶️કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા આ દિવસ 1998 માં થયેલા ની સિદ્ધિઓને યાદ કરે છે

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Ahmedabad