Jaydeep parekh bjp

Call Directions Contact the organization

Jaydeep parekh bjp Prabhari asarava vidhansbha
Bjym

ડિવાઇન યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત “વિનાયક વંદના-૨૦૨૬” ગણેશ મહોત્સવ પર્વના બીજા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્...
16/09/2026

ડિવાઇન યુનિટી ગ્રુપ દ્વારા આયોજિત “વિનાયક વંદના-૨૦૨૬” ગણેશ મહોત્સવ પર્વના બીજા દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું , મારી સાથે રાણીપ - ન્યૂ રાણીપના સફાઈ કર્મચારી લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતારવાનો લ્હાવો મેળવ્યો અને ડાયરાનો આનંદ માણ્યો.

લોકસાહિત્ય અને લોકસંગીતના જાણીતા કલાકાર શ્રી શ્રવણસિંહ સોઢાની મનમોહક રજૂઆતથી સમગ્ર પરિસર લોકસંગીતના સૂરોથી ગુંજી ઉઠ્યું.

આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી, પ્રદેશ મંત્રી શ્રી સંજયભાઈ દેસાઈ, સોશીયલ મીડીયા વિભાગના પ્રદેશ પ્રભારી શ્રી Dr Bharat Dangar , બનાસકાંઠા જિલ્લાના પ્રભારી શ્રી ધવલભાઈ દવે ,ધારાસભ્ય શ્રી Alpesh Thakor , પ્રદેશ IT કન્વીનર શ્રી Nikhil Patel, પ્રદેશ મીડિયા સહ કન્વીનર શ્રી ઝુબિનભાઈ આશરા તથા મોટિવેશનલ સ્પીકર અને મારા પરમ મિત્ર જય થડેશ્વર તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા.

“બાપ્પા આવે… એટલે ખુશીઓ આવે! પણ આ વખતે બાપ્પાનું સ્વાગત કરીએ એક ખાસ સંકલ્પ સાથે પ્લાસ્ટિક નહીં, પ્રકૃતિને નુકસાન નહીં,આવ...
15/09/2026

“બાપ્પા આવે… એટલે ખુશીઓ આવે! પણ આ વખતે બાપ્પાનું સ્વાગત કરીએ એક ખાસ સંકલ્પ સાથે પ્લાસ્ટિક નહીં, પ્રકૃતિને નુકસાન નહીં,આવો આ ગણેશોત્સવને બનાવીએ Eco-Friendly Ganesh Utsav!”

રાણીપ-ન્યૂ રાણીપની ધર્મપ્રેમી જનતા સાથે મળી માટીના નાના ગણપતિ દાદાની મૂર્તિ લાવી વિનાયક વંદના–2026 ની શોભા વધારી.

આ ગણેશ ચતુર્થીએ અપનાવીએ માટીના ગણપતિ !

14/09/2026

13/09/2026
Little Princess, you are incredibly talented and creative. Wishing you a step ahead with your Happy birthday!
30/12/2025

Little Princess, you are incredibly talented and creative. Wishing you a step ahead with your Happy birthday!

પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટજી ને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રી તરીકે ની જવ...
27/12/2025

પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટજી ને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ મહામંત્રીશ્રી તરીકે ની જવાબદારી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન

Address

Ahmedabad

Telephone

9978530938

Website

Alerts

Be the first to know and let us send you an email when Jaydeep parekh bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jaydeep parekh bjp:

Shortcuts

Share