Maru amdavad

Maru amdavad

Share

જેમને અમદાવાદી કહેવડાવા પર ગર્વ છે આ પેજ પર એવા અમદાવાદીઓ જરૂર આવશે..

અમદાવાદ માં ભિન્ન પ્રકાર ના લોકો વસે છે અને ઘણી એવી જગ્યાઓ છે જે કદાચ તમે નહિ જોઈ હોય એથી જો તમે આ પેજ પર છો તો કદાચ તમને એ જગ્યાઓ જોવા મળી જાય જે ખરેખર તમે જોઈ જ નથી.

14/12/2013

Run for Unity.....
Nehrubridge to Usmanpura cross
roads will close early morning 05.00
to 11.00 am.
Alternate roads ......
1.Usman pura to Stadium ...
2.Ellisbridge under bridge and over
bridge to law garden...
3.Delhi darwaja to Dadhichi
bridge....Dudheshvar road..
4.Roopali to Nehrubridge to Townhall.
4.Navarang pura to Stadium to
Usmanpura to Vadaj.

Photos 01/07/2013
Photos 26/06/2013

जिन्होंने कभी किसी जमाने में कांग्रेस को वोट दिया...वो अनजान थे...!
जिन्होंने 2004 में कांग्रेस को वोट दिया...वो नादान थे...!
जिन्होंने 2009 में कांग्रेस को वोट दिया...वो ठगा के मूर्ख बन गए !
और जो 2014 में कांग्रेस को वोट देंगे...वो देश के गद्दार कहलायेंगे...!
सिर्फ और सिर्फ गद्दार:::::

Photos 20/06/2013

hahahaha lolz :P :P :P

14/06/2013

Plz read
અમદાવાદમાં ભારે વરસાદ પછી હેડલાઈન્સ ટુમોરો :
--------------- --------)

૧) ઠેર ઠેર પાણી ભરાયા

૨) મણીનગર અને નહેરુનગરમાં ભૂવા પડ્યા. જુનાં ભૂવામાં નવા પાણીનીઆવક થઈ.

૩) ઝાડ પડ્યા.

૪) કોર્પોરેશનનો મોન્સુન પ્લાન પાણીમાં

૫) પવન સાથે વરસાદથી હોર્ડિંગ પડ્યા

૬) નિર્ણયનગર ગરનાળામાં બસ ફસાઈ

૭) લોકો પાણી જોવા રીવર ફ્રન્ટ અને બ્રીજ પર ઉમટ્યા.

૮) ક્ષ.ય.ઝ. વિસ્તારમાં ટેલિફોન લેન્ડ-લાઈન સેવા ઠપ.

૯) દાળવડા, મકાઈની લારીઓ પરલોકો ઉમટયા.

૧૦) બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાયું.

12/05/2013

મારો અનુભવ મારી કલમે

બસ થોડા દિવસો પેહલાની જ વાત

હુ ચાલી રહ્યો હતો સાથે સાથે મારા વિચારો પણ ચાલી રહ્યા હતા ત્યા મારી નજરો તો જાણે દોડી રહી હતી ત્યા મારી નજર એક ઉમર લાયક દંપતી પર પડી કદાચ જો મારુ અનુમાન ખોટુ ના હોય તો એમની ઉમર 60 વર્ષની આસપાસ હસે એ બને એક બીજાનો હાથ પકડી ને ચાલી રહ્યા હતા ત્યારે દિલ ને બહું ખુશી થઇ....

જ્યા યુવાનીયા ઓના પ્રેમ 2 મિનીટ 2 કલાક અને 2 દિવસ થી વધુ નથી ચાલી શકતા એ પ્રેમ ની સાચી વ્યાખ્યા આ વ્રુધ્ધ દંપતી આપી રહ્યુ હતુ હુ એને એક નામ આપીશ એ દાદા દાદીનો પ્રેમ..અને લગભગ હુ 2 સેકંન્ડ ની અન્દર જ એમની બાજુ માથી પસાર થઇ ગયો અને એ જોઇ ને પછી મે એક કવિતા ની રચના કરી કે દાદા દાદીના કંઇક આવા સંવાદ ની રચના થઇ...!!!!

દાદા દાદી ને કહે છે...
દુનિયા ની દરેક તાકાત એ જ્યારે મને જાકારો આપ્યો
તે જિન્દગી ના દરેક તબ્બકે મારો હાથ પકડી સહારો આપ્યો
ઉમર ના તકાજે ડો. ની દવા ઓ નામ પુરતી જ હતી હો,
તારી લાગણીઓ એ જ દવા બની જીવવાનો મોકો આપ્યો
મુશ્કેલી રુપી અનેક પડાવો એ મને હરાવ્યો હતો, તુ અને
તારી તાકાતે આપેલી તાકાતે જ જીવવાનો દિલારો આપ્યો
તરસ મા પાણી,દુખ મા સુખ અને એ આંસુ મા રુમાલ
બીમારી માં દવા બની તે રક્ષણાત્મક એવો કિનારો આપ્યો

ત્યારે દાદી દાદા ને કહે છે
કિનારો,સહારો ને દિલારો બનવુ એ તો જીવનની ફરજ હતી
આભાર કુદરતનો કે આપની સાથ જીવન જીવવાનો નજારો આપ્યો...!!!

12/05/2013

I love my mom. No matter what we
go through, no matter how much
we argue because I know, at the end
she’ll always be there for me.
Happy Mother's Day

Photos 12/05/2013

નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે....!!!

*મા એ ઘરનું ઢાંકણ છે…
બાપ ઘરનું અસ્તિત્વ છે.

*મા પાસે આસું નો દરિયો છે...
બાપ પાસે સંયમનો ઘાટ છે.

*મા રડીને હૈયું હળવું કરેછે.
બાપ સાંત્વના આપીને ‘હાશ’ અનુભવે છે.

*કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..’ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.....પણ કોઈ મોટા અક્સ્માત થતાં..’ઓહ બાપરે’ બોલાઈ જવાય છે.

*પ્રેમથી રોજ જમાડનારી ‘મા’ આપણને યાદ રહે છે.પણ
આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.

*કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો ‘મા’તુરત રડી પડે છે,પણ પ્રસંગે - દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિંમત આપવાની છે.

* પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખઘેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.

*મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.

*મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ‘ગેરહાજરી’ હોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની “પોક” શા કામની!!



મિત્રો,પોસ્ટ ગમે તો Like જરૂરથી કરજો....!!!

12/05/2013

"Maa tey Maa"
Ek yug thi ankhon taari chabbi ney chey tarsey
Savan na jem taari yaad maa ae varsey! Sahiney dukhona dungaroney amoney laad ladavya
Hansta hansta ae dukho ney haiyyeh lagadya! Faryad kadiye dukhoni na aavi zaban per taari
Shun shun na viti pyari “Maa” per amaari!! Puri kari Ishwarey icchhao darek amaari
Madti nathi amoney bus dua o tamaari!! Darek bhulo aney gunahoney amara karjo maaf
Em svarg naa dwar amara matey karjo saaf!! Farishta pan taney karey juki ney salam
Tevo madey taney svargma darajjo aney mukam

10/05/2013

જયારે જયારે તમે BRTS માં મુસાફરી કરતા
હોય ત્યારે દુપ્પટો બાંધેલી મહીલાઓ થી સાવધાન રહેવુ.





કા.કે જેને આપણે સુંદર છોકરી સમજી ને આંખોમાં આંખ મીલાવતા હોઈએ છે
એ દુપ્પટો ખોલતા જ આંટી માલુમ થાય છે.

Via-કંપની(કડવો અમદાવાદી)

હા...હા...હા...

અનુભવ ખરો કે કોઇ ને???

10/05/2013

"જાણવા જેવું"

આપણા ગુજરાતમા સૌ પ્રથમ

1] અંગ્રેજી શાળા : 1846 [અમદાવાદમાં]
2] કન્યાશાળા : 1849 [અમદાવાદમાં]
3] કાપડમિલ : 1881 [અમદાવાદમાં]

4] કૉલેજો :
1) ગુજરાત કૉલેજ -1879 (અમદાવ
2) એલ. એ. શાહ લૉ કૉલેજ 1927
3) એચ. એલ. કૉમર્સ કૉલેજ 1937 (અમદાવાદમા)ં

5] વર્તમાનપત્ર : વરતમાન, 1849 (અમદાવાદમાં)
6] ગુજરાતી શાળા : 1826 (અમદાવાદમાં)
7] ગુજરાતી સામાયિક : બુદ્ધિપ્રકાશ – 1850
(અમદાવાદમાં)
8] છપખાનું : 1842 (સુરતમાં)
9] સ્ત્રી સામાયિક : ‘સ્ત્રીબોધ’ – 1857
(અમદાવાદમાં)
10] પુસ્તકાલય : 1824 (સુરતમાં)
11] રેલ્વે : ઉતરાણ (સુરત)થી અંકલેશ્વર 1855માં
12] શબ્દકોષ : નર્મકોશ-1873 લેખક શ્રી નર્મદ
13] સંગ્રહસ્થાન : 1894 (વડોદરામાં)
14] દવાની ફૅક્ટરી : 1905 (વડોદરામાં)
15] ચલચિત્ર : ‘નરસિંહ મહેતા’ 1932માં
16] પંચાયતી રાજ્ય : 1 – 4 – ’63
17] આયુર્વેદ યુનિવર્સિટી : 1968 [ જામનગરમાં]
18] ગુજરાત યુનિવર્સિટી : 1948 [ અમદાવાદમાં ]
19] કૃષિ યુનિવર્સિટી : 1973 [દાંતીવાડા]
20] ટેલિવિઝન : 1975 – [પીજ, જિલ્લો ખેડા]

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Ahmedabad