Law Garden

Directions

Law Garden Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Law Garden, Public & Government Service, Ahmedabad.

26/11/2020
Both will be missed by People and City. 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
21/05/2020

Both will be missed by People and City. 🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻

प्रभु पूर्व प्रधानमंत्री,भारत रत्न, कवि, सदाबहार व्यक्तित्व प्रेरणा स्त्रोत अटल जी की आत्मा को शांति दे नमन ॐ शांति
16/08/2018

प्रभु पूर्व प्रधानमंत्री,भारत रत्न, कवि, सदाबहार व्यक्तित्व प्रेरणा स्त्रोत अटल जी की आत्मा को शांति दे नमन ॐ शांति

Iconic historical monuments of Ahmedabad's  ,   is now  . Police and corporation removed hawkers and illegal constructio...
08/08/2018

Iconic historical monuments of Ahmedabad's , is now . Police and corporation removed hawkers and illegal construction in this area today.

સાચા અમદાવાદી જરૂર લાઈક👍 અને શેર કરશે.🇮🇳🇮🇳Respect for Both of Them.. Salute.🇮🇳🇮🇳
07/08/2018

સાચા અમદાવાદી જરૂર લાઈક👍 અને શેર કરશે.

🇮🇳🇮🇳Respect for Both of Them.. Salute.🇮🇳🇮🇳

  મધ્ય ઝોન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્દારા રસ્તા પરના દબાણો દુર કરવાની સખ્ત કાર્યવાહી.મધ્ય ઝોનના એસ્ટેટ / ટી.ડી.ઓ....
07/08/2018


મધ્ય ઝોન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્દારા રસ્તા પરના દબાણો દુર કરવાની સખ્ત કાર્યવાહી.

મધ્ય ઝોનના એસ્ટેટ / ટી.ડી.ઓ.ખાતા દ્વારા રસ્તા પરતા દબાણો દુર કરવાની કામગીરીના ભાગરૂપે જમાલપુર તથા ખાડીયા વોર્ડમાં રૂપાલી સિનેમાથી મિરઝાપુર થઇ જી.પી.ઓ. સલાપસ રોડ થી રીલીફ રોડ ઉપરના તથા જિલ્લા પંચાયતની આજુબાજુના દબાણો તા.૦૬/૦૮/૨૦૧ ૮ના રોજ મધ્યઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના સ્ટાફ તથા ટ્રાફિક પોલીસ હારા સંયુક્ત રીતે અનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી કરેલ.

#આઅમદાવાદછે

Ahmedabad Now a days.     #અમદાવાદ  #આઅમદાવાદછે
07/08/2018

Ahmedabad Now a days.

#અમદાવાદ #આઅમદાવાદછે

દબાણ મુક્ત રસ્તા, સરળ ટ્રાફિક વ્યવસ્થા, આવું જ સ્વચ્છ અમદાવાદ રહે એવી પ્રજા ની આસ્થા.મારુ સમર્થન આ અભિયાન ને.શું આપ જોડા...
06/08/2018

દબાણ મુક્ત રસ્તા, સરળ ટ્રાફિક વ્યવસ્થા, આવું જ સ્વચ્છ અમદાવાદ રહે એવી પ્રજા ની આસ્થા.

મારુ સમર્થન આ અભિયાન ને.

શું આપ જોડાશે આ અભિયાન માં?

#આઅમદાવાદછે

10 જ દિવસ માં અમદાવાદ ની રોનક બદલી નાખનાર આ બંને કમિશનર ની બદલી રોકો મિત્રો..... વધુ માં વધુ આ post ને  share કરજો ...જે...
05/08/2018

10 જ દિવસ માં અમદાવાદ ની રોનક બદલી નાખનાર આ બંને કમિશનર ની બદલી રોકો મિત્રો..... વધુ માં વધુ આ post ને share કરજો ...જેથી આ બંને કમિસનરો ને public support કરો ..... સાચો અમદાવાદી તો share કરશે જ.....🙏🙏🙏🙏🙏

#મિત્રો, #અમદાવાદ માં ટ્રાફિક ની સમસ્યાને લઈને જોરદાર #ઘમાસાણ ચાલી રહ્યું છે. આ ત્રાસ જ્યારે #અસહ્ય બની ગયો ત્યારે અમદાવાદ #હાઇકોર્ટ અમદાવાદ પોલીસ ને ફટકાર લગાવી અને #ટ્રાફિક ની સમસ્યા હલ કરવા સખત શબ્દો માં કયું છે. આ આદેશ નું પાલન કરતા અમદાવાદના પોલીસ #કમિશ્નર ે_સિંઘ એ પાર્કિંગ વિનાની હોટેલ અને ક્લબ સિલ કરવા લાગ્યા છે અને રસ્તા પર ગમે તેમ પાર્કિંગ કરતા કોઈ પણ ના વાહનો હોય જેમકે સરકારી અધિકારી કે રાજકીય નેતા હોય તો પણ વાહનો જપ્ત કરવા અને દંડ કરવા લાગ્યા છે..

કમિશ્નર સાહેબે હાઇકોર્ટ ને કયું છે કે "હું પરિસ્થિત બદલીશ નહિ ત્યાં સુધી શાંતિથી બેસીસ નહિ"

મિત્રો આવા પોલીસ કમિશ્નર કોકજ હોય છે તેમને સહકાર આપો નહીતો ગુંડા ઓ અને રાજનેતાઓ એવા માણસ ને ટકવા નહિ દે...

જનતા સાથ આપશે તો જ અમદાવાદ માં #પરિવર્તન આવશે..!!

કમિશ્નર સાહેબ ના #સમર્થન માટે પોસ્ટ શેર કરો...



Can You Participate in a small survey?
26/01/2018

Can You Participate in a small survey?

Indian Startup company is developing an innovative new product which may be able to provide Free Wi-Fi Internet to users in public or private for a relatively unobtrusive fee. Dubbed AdNets.in, the project isn’t exactly free but instead proposes a compromise of a Wi-Fi connection in exchange for s...

Address

Ahmedabad
380015

Website

Alerts

Be the first to know and let us send you an email when Law Garden posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share