30/01/2026
તા.૦૯/૦૧/૨૦૨૬ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીઓ માંથી આવેલ રીસર્ચ સ્કોલર્સ, પ્રાધ્યાપકો, PG માં અભ્યાસ કરતા વિધાર્થીઓને શોધ યોજના અને તેના લાભો વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
#શોધયોજના #ગુજરાતજ્ઞાનસંસ્થાન #સંશોધનવિકાસ
Ministry of Education CHE Gujarat CTE Gujarat Knowledge Consortium of Gujarat University Grants Commission Veer Narmad South Gujarat University
