Jayesh Rami - Bjp Khadiya

Jayesh Rami - Bjp Khadiya

Share

Photos from Jayesh Rami - Bjp Khadiya's post 12/04/2026
12/04/2026

Jay ho

12/04/2026

આજરોજ નગરદેવી મા ભદ્રકાળી મા ના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીને ખાડિયા વોર્ડ ચારે ઉમેદવાર પંકજભાઈ ભટ્ટ પરેશભાઈ આનંદ, હેતલબેન નાયક અને સ્વેતલબેન શાહ ખાડિયા વોર્ડ મા લોક સંપર્ક રાઉન્ડ ની શરૂઆત કરી

12/04/2026

ખાડીયામાં કમળ ખીલશે..

10/04/2026

ભારતના પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના ગૌરવ ભારત રત્ન મોરારજીભાઈ દેસાઈની પુણ્યતિથિએ ભાવપૂર્ણ વંદન.

શિસ્તબદ્ધ જીવનના આગ્રહી એવા મોરારજીભાઈએ દેશમાં નૈતિક મૂલ્યો આધારિત વહીવટી વ્યવસ્થા ઉભી કરવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. એક કર્મનિષ્ઠ જનસેવક તરીકે તેમનું જીવન હંમેશા પ્રેરક રહેશે.

Photos from Jayesh Rami - Bjp Khadiya's post 09/04/2026

ખાડિયા એ જેણે ઇતિહાસ સર્જ્યું છે અને ખાડિયા સદૈવ નવકાર્યોનું સર્જન કર્યું છે.🪷

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે અવિરત વિકાસના સંકલ્પ સાથે ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ કમળના નિશાનને મત આપીને વિજય બનાવવા મતદાર પરિવારના સભ્યોને અપીલ કરી.ખાડિયા ભાજપ જિંદાબાદ...

09/04/2026
Photos from Jayesh Rami - Bjp Khadiya's post 07/04/2026

તારીખ ૦૭/૦૪/૨૦૨૬ (ખાડિયા વોડૅ)
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ખાડિયા વૉર્ડ સારંગપુર ખાતે તળિયાની પોળ તથા સાધના સ્કૂલ પાસે લોકસંપર્ક રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું.

ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ તેની વિચારધારા અટલ રહે તે હેતુથી વિકાસની અવિરત યાત્રામાં ૪ કમળના બટન દબાવવા અપીલ કરી.

07/04/2026

કોણ અભણ છે એ જુઓ

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

1722-3, Kakabaliya Ni Pole , Mandavi Ni Pole, Aastodiya Chakla
Ahmedabad
380001