BJP Jaivish Mehta

BJP Jaivish Mehta

Share

ભાજપ સક્રિય કાર્યકર્તા ચાંદખેડા વોર્ડ
શક્તિ કેન્દ્ર ઈનચાર્જ

31/03/2026

વિશ્વમાં ભારતનું ગૌરવ વધારનાર, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વતનની ધરતી પર હાર્દિક સ્વાગત છે.

31/03/2026

૨૪ માં તીર્થંકર, પ્રભુ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિવસની સૌને હાર્દિક શુભેચ્છા.

• જીવો અને જીવવા દો – પ્રભુ મહાવીર સ્વામીનો સંદેશ આજે પણ જીવનનો સાચો માર્ગ બતાવે છે.

• અહિંસા, સત્ય અને ક્ષમાના માર્ગ પર ચાલવું એ જ પ્રભુ મહાવીર સ્વામીની સાચી ભક્તિ છે.

30/03/2026

जिन्होंने नक्सलियों का समर्थन किया है, वे सभी इस पाप में उतने ही भागीदार हैं, जितने बंदूक उठाकर घूमने वाले।

30/03/2026

વતન આવશે વડાપ્રધાન
લાવશે વિકાસની વણઝાર..

30/03/2026

નકસલ મુકત ભારત બદલ આપણા ગાંધીનગર લોકસભા ના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન...

30/03/2026

कांग्रेस नक्सलवादी बन गई है

कांग्रेस ने हर वक्त नक्सलवाद और नरसंहार का समर्थन किया है|

कांग्रेस की वामपंथी विचारधारा 20 हजार लोगों के मोत की दोषी है|

नक्सलियों के साथ रहते रहते कांग्रेस और उनके नेता भी नक्सलवादी बन गए है|

30/03/2026

हमारी पॉलिसी है - गोली का जवाब, गोली से मिलेगा।

30/03/2026

माओवादी विचारधारा की गिरफ्त रही है कांग्रेस...

30/03/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા પ્રદેશ અનુશાસન સમિતિના સંયોજક અને સભ્યોની જાહેરાત કરવામાં આવી.

પ્રદેશ અનુશાસન સમિતિના નવનિયુક્ત સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

30/03/2026

COBRA कमांडो, CRPF, DRG और छत्तीसगढ़ पुलिस को मैं मनःपूर्वक इस सदन में सैल्यूट करना चाहता हूं।

- केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Green Villa Chandkheda
Ahmedabad
380019