ACB Gujarat

Call Directions Website Contact the organization

ACB Gujarat The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprise
(2223)

Anti Corruption Bureau, Gujarat was established on 30th September, 1963 after formation of the state of Gujarat from the Bombay state. 70 officers of inspector rank are serving in 33 major districts of the state. One police station is situated in each district of the state. In each police station, one or two police inspectors and several constables are appointed to assist in anti-corruption activities. The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprises located in the state of Gujarat.

સમાજ કલ્યાણ અધિકારીની કચેરી,(વિકસીત જાતિ) ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધ...
03/10/2026

સમાજ કલ્યાણ અધિકારીની કચેરી,(વિકસીત જાતિ) ભુજ કચ્છ ખાતે ફરજ બજાવતા બન્ને સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ સ્કોલરશીપ) કરાર આધારિત (૧) આસિફ મુસ્તાફા કુરેશી(૨) કાનજી અરવિંદભાઈ ભટ્ટી રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીની પંડીત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં મંજુર થયેલ મકાન માટે મળતી સહાયના અલગ અલગ હપ્તા જમા કરાવી આપવા પેટે આરોપીઓએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારેમહુધા પોલીસ સ્ટેશન જી.ખેડા ખાતે ફરજ બજાવતા (૧) ASI નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા તથા (...
03/10/2026

ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે

મહુધા પોલીસ સ્ટેશન જી.ખેડા ખાતે ફરજ બજાવતા (૧) ASI નરેન્દ્રસિંહ જીલુભા ચાવડા તથા (૨) જસ્ટીસ કાલીદાસ રોહિત ધંધો-વકીલાત વિરુદ્ધ રૂ.૨,૫૦,૦૦૦/- ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો.

આરોપીઓએ ફરિયાદીને કહેલ કે “તમે મહુધાના વેપારીઓ સાથે છેતરપીંડી કરી છે.” તેમ કહી માલના ટેમ્પા સાથે મહુધા પોલીસ સ્ટેશન બેસાડી દીધેલ. જેથી ફરિયાદી પોલીસ સ્ટેશન મળવા જતા આરોપીએ સમાધાન અને ગુન્હો દાખલ ન કરવા માટે આરોપીઓએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.બોટાદ ખાતે ફરજ બજાવતા GRD કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ રૂ.૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદીના ...
03/10/2026

બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન જી.બોટાદ ખાતે ફરજ બજાવતા GRD કિશનભાઇ મનજીભાઇ ચૌહાણ રૂ.૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીના ભત્રીજાને ખોટી નંબર પ્લેટ લગાવીને બાઈક ચલાવતા હોવાની શંકાને આધારે ગુનો દાખલ ન કરવા માટે આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Bharti Pandya

અંબાલાલ નારણદાસ પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર (ટ્રેઝરી અને મહેસૂલ) મામલતદાર કચેરી, મહેસાણા (હાલ વયનિવૃત્ત) નાઓ વિરુદ્ધ લા...
30/09/2026

અંબાલાલ નારણદાસ પટેલ, તત્કાલીન નાયબ મામલતદાર (ટ્રેઝરી અને મહેસૂલ) મામલતદાર કચેરી, મહેસાણા (હાલ વયનિવૃત્ત) નાઓ વિરુદ્ધ લાંચની માંગણી અંગેનો ગુન્હો દાખલ કરતી એ.સી.બી.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર,ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની ફરજ બજાવતા (૧) ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (૨) લાઈન ઓ...
30/09/2026

એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટર,ખંભાળિયા ખાતે ગાડી ચેકિંગ વર્ક અંગેની ફરજ બજાવતા (૧) ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણી (૨) લાઈન ઓપરેટર કુલદીપસિંહ મહિપતસિંહ વાઢેર (બન્ને પ્રજાજન) રૂ.૨૧૨૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીને પોતાના ટ્રકનુ ફીટનેસ (પાસીંગ) સર્ટી કાઢી આપવા માટે આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information

તમારી આસપાસ થતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ફરિયાદ કરવા.Dial 1064Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya ...
30/09/2026

તમારી આસપાસ થતા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ફરિયાદ કરવા.
Dial 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

ખાણ ખનીજ વિભાગ ભુજ ખાતે ફરજ બજાવતા (૧) આઇ.ટી. એક્ઝીક્યુટીવ (કરાર આધારીત)  જીનીશ નિતિનભાઇ આચાર્ય તથા (૨) પ્રજાજન આશિષ કાળ...
28/09/2026

ખાણ ખનીજ વિભાગ ભુજ ખાતે ફરજ બજાવતા (૧) આઇ.ટી. એક્ઝીક્યુટીવ (કરાર આધારીત) જીનીશ નિતિનભાઇ આચાર્ય તથા (૨) પ્રજાજન આશિષ કાળૂભાઇ આચવડીયા રૂા.૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીનું સરકારશ્રી દ્વારા વર્ષ 2008 માં મંજૂર થયેલ રેતીની લીઝનું ઓનલાઈન એકાઉન્ટ લોક થઈ ગયેલ, જે એકાઉન્ટ અનલોક કરી આપવા માટે આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

વોચ એન્ડ વોર્ડ વિભાગ, તાપીપુરા, સુરત મહાનગરપાલિકા ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ રૂ.૨૫,૦૦૦/- ની લાં...
28/09/2026

વોચ એન્ડ વોર્ડ વિભાગ, તાપીપુરા, સુરત મહાનગરપાલિકા ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખ રૂ.૨૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીની પત્ની પ્રેગનન્ટ હોય તેઓને અવાર-નવાર ડોકટરી સારવાર અર્થે જવાનું થતું હોય જે અંગે ફરીયાદીને ચાલુ ફરજ દરમ્યાન જવા દેવા તથા ગેરહાજર ન મુકી મેમો નહિ આપવાના અવેજ પેટે આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

સિંચાઇ વિભાગ, દાંતીવાડા, તા.ડીસા, જી.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા (૧) મદદનીશ અધિક્ષક (હેડ કલાર્ક) નિમેષભાઇ જશુભાઇ પટેલ તથા ...
24/09/2026

સિંચાઇ વિભાગ, દાંતીવાડા, તા.ડીસા, જી.બનાસકાંઠા ખાતે ફરજ બજાવતા (૧) મદદનીશ અધિક્ષક (હેડ કલાર્ક) નિમેષભાઇ જશુભાઇ પટેલ તથા (ર) પ્રજાજન ચમનભાઇ નાનજીભાઇ મિસ્ત્રી રૂ.૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીએ કોન્ટ્રાકટરનુ લાયસન્સ મેળવવા સારૂ અરજી કરેલ, જે લાયસન્સ કાઢી આપવાના અવેજ પેટે આરોપીઓએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (પ્રજાજન) રૂ.૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.ફ...
22/09/2026

વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જુનાગઢના રહેવાસી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (પ્રજાજન) રૂ.૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચરમાં દબાણ કર્યા અંગેની TDO કચેરીમાં અરજી કરેલ. તે અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે TDO કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપી આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

Address

નિયામક શ્રી, , લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, , બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ
Ahmedabad
380004

Alerts

Be the first to know and let us send you an email when ACB Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ACB Gujarat:

Shortcuts

Share