ACB Gujarat

ACB Gujarat

Share

The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprise

Anti Corruption Bureau, Gujarat was established on 30th September, 1963 after formation of the state of Gujarat from the Bombay state. 70 officers of inspector rank are serving in 33 major districts of the state. One police station is situated in each district of the state. In each police station, one or two police inspectors and several constables are appointed to assist in anti-corruption activi

Photos from ACB Gujarat's post 01/06/2026

બાંધકામ શાખા, તાલુકા પંચાયત કચેરી, વાંસદા, જી.નવસારી ખાતે ફરજ બજાવતા અધિક મદદનિશ ઇજનેર (એસ.ઓ.) કૃણાલભાઇ મનુભાઇ પટેલ રૂ.૧૬,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદીના મંજુર થયેલ બીલના પાંચ ટકા લેખે આરોપીએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 01/06/2026

ગાંધીનગર ઉદ્યોગભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી (વર્ગ-૧) વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

આરોપીની સરકારી ગાડી તથા ગાંધીનગર અને સુરત ખાતેના મકાનમાંથી મળી આવેલ ચીજ વસ્તુઓ

(૧) ૫,૫૧,૭૩૦/- આરોપીની સરકારી ગાડીમાંથી મળેલ રોકડ તથા ગીફ્ટ
વાઉચર
(૨) ૧,૭૬,૧૪,૯૭૦/- ગાંધીનગર અને સુરત ખાતેના મકાનમાંથી મળી આવેલ
રોકડ
(૩) ૮૮,૮૨,૯૧૦/- ગાંધીનગર અને સુરત ખાતેના મકાનમાંથી મળી આવેલ
સોના-ચાંદીની લગડીઓ,દાગીના તથા સિક્કાઓ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 29/05/2026

ખેતીવાડી શાખા, જીલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે ફરજ બજાવતા રૂપલબેન W/O પરેશકુમાર ટેલર, અને એમના વતી લાંચના નાણાં લેનાર જીલ પરેશકુમાર ટેલર રૂ. ૩૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.
ફરીયાદી તથા સહ કર્મચારીઓના ટી.એ.બિલ તથા એલ.ટી.સી. બિલ પાસ કરાવવાના અવેજ પેટે માંગી હતી લાંચ

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

29/05/2026

ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ
Toll Free No. 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Gujarat

Photos from ACB Gujarat's post 28/05/2026

આદીપુર, તા.ગાંધીધામ, જી.કચ્છ ખાતેના એડવોકેટ/ઇ-સ્ટેમ્પીંગ વેન્ડર અનીલભાઇ સોમદત્ત નાથાણી તથા પ્રજાજન જૈનીબેન નીતીનભાઇ સોની, રૂ.૩૩૦/-ની લાંચ લેતા ઝડપાયા.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

27/05/2026

બેન્કના કર્મચારીના પગાર, ગ્રેજયુઇટી અને લેણા ચુકવવાના બદલામાં લાંચ માંગનાર કલાસ-૧ અધિકારી સહીત ર ને ૫ વર્ષની સખત કેદની સજા ફટકારતી એસીબી કોર્ટ અમદાવાદ.

ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ
Toll Free No. 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 25/05/2026

એ.સી.બી. ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે પ્રાંતિજ નગરપાલિકા, જી. સાબરકાંઠા ખાતે ફરજ બજાવતા આસીસ્ટન્ટ એન્જીનીયર રાજદીપસિંહ શંભુજી ચાવડા રૂ.૪૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 25/05/2026

ભ્રષ્ટાચાર વિરૂધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ.

ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ
Toll Free No. 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 22/05/2026

ભ્રષ્ટાચાર વિરૂધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ ગાંધીનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ.

ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ
Toll Free No. 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Photos from ACB Gujarat's post 21/05/2026

ભ્રષ્ટાચાર વિરૂધ્ધ પ્રજામાં જાગૃતિ લાવવા સારૂ બોટાદ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ.

ભ્રષ્ટાચારોની ખોલો પોલ, એસીબીને કરો કોલ
Toll Free No. 1064

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Deepak Meghani Bharti Pandya

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

નિયામક શ્રી, , લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, , બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ
Ahmedabad
380004