Sanjivani Govt Ayurved Hospital, Paldi, Ahmedabad

Sanjivani Govt Ayurved Hospital, Paldi, Ahmedabad

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanjivani Govt Ayurved Hospital, Paldi, Ahmedabad, Government Organization, jain nagar, paldi, Ahmedabad.

05/01/2026
Photos from Sanjivani Govt Ayurved Hospital, Paldi, Ahmedabad's post 27/11/2024
Photos from Sanjivani Govt Ayurved Hospital, Paldi, Ahmedabad's post 29/10/2024

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાલડી અમદાવાદ અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ મેમનગર વિભાગ દ્વારા શીલજ પ્રાથમિક શાળા ખાતે નવમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી અંતર્ગત આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં જાહેર જનતાએ લાભ લીધો.

23/10/2024

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી, આયુષ કચેરી, ગાંધીનગર પ્રેરીત સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ દ્વારા તા.૨૧/૧૦/૨૪ ના રોજ અત્રેની હોસ્પીટલ માં 9th આર્યુવેદ દિવસ ની ઉજવણી અંતર્ગત યોગ શિક્ષક દ્વારા યોગનિદર્શન કરવામાં આવયો.
વૈદ્ય પંચકર્મ - સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાલડી અમદાવાદ.

23/10/2024

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી, આયુષ કચેરી, ગાંધીનગર પ્રેરીત સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પાલડી, અમદાવાદ દ્વારા તા.૨૨/૧૦/૨૪ ના રોજ અત્રેની હોસ્પીટલ માં 9th આર્યુવેદ દિવસ ની ઉજવણી અંતર્ગત વૈદ્ય પંચકર્મ વૈદ્ય નેહાબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર વૈદ્ય હેતલ ઝાલા દ્વારા પ્રકૃતિ પરીક્ષણ ના કેમ્પ નું આયોજન કરવામાં કરવામાં આવેલ છે જેમાં કુલ ૪૩ લાભાર્થીએ લાભ લીધેલ છે
વૈદ્ય પંચકર્મ - સંજીવની સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાલડી અમદાવાદ.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Jain Nagar, Paldi
Ahmedabad
380007

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 8:30am - 11:30pm
Sunday 9am - 1pm