29/04/2017
ગુજરાતનાં ૫૭માં સ્થાપના દિવસ નિમિત્તે ૧-મે ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે બોપલ-ઘુમા નગરપાલિકાની વેબ સાઇટ (http://www.bopalghumanagarpalika.org) મોબાઇલ એપ (Bopal-Ghuma 311) એપ્લીકેશન (કોઇપણ વ્યકિત આ એપમાં દરેક પ્રકારની ફરીયાદ ફોટો પાડી લોકેશન સાથે નોંધાવી શકશે) ના લોકાપર્ણ તેમજ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ટેક્ષ ભરનાર વ્યકિતઓને ’ફ્રી’ ડસ્ટબીન વિતરણના કાર્યક્રમમાં બોપલ-ઘુમા નગરપાલિકા વિસ્તારના નાગરીકોને પધારવા આમંત્રણ છે.
કાર્યક્રમનું સ્થળ : બોપલ-ઘુમા નગરપાલિકા કચેરી, બોપલ, અમદાવાદ
તારીખ : ૦૧/૦૫/૨૦૧૭, સોમવાર, સમય : સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ કલાકે
નોંધ : તા. ૦૧/૦૪/૨૦૧૭ થી તા. ૩૦/૦૪/૨૦૧૭ સુધી જે લોકો ટેક્ષ ભરી ગયેલ છે તેવા ટેક્ષ ધારકોને મળેલ ડસ્ટબીન કુપનની અસલ કોપી સાથે લાવવી ફરજીયાત છે.
(વહેલા તે પહેલાના ધોરણે ડસ્ટબીન ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ વિતરણ કરવામાં આવશે.)
બોપલ-ઘુમા નગરપાલિકા ખાતે પોતાની મિલકતનો ટેક્ષ ભરી ફ્રીમાં ડસ્ટબીન મેળવો)
Grand Lauching of Bopal-Ghuma Nagarpalika New Website and Mobile Application
25/04/2017
રાજકોટ શહેરના વતની અને હાલમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાહેબ ના ધમૅપત્ની અને રાજકોટ શહેર ભાજપના મહિલા મોરચા ના પ્રભારી બેન શ્રી અંજલીબેન રૂપાણી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
25/04/2017
माओवादी हमले में शहीद हुए जवानों के प्रति श्रृद्धांजलि ईश्वर उनके परिवार के ऊपर आये वज्रपात को सहने की शक्ति दें।
17/04/2017
આજે તા. ૧૭-૦૪-૨૦૧૭ ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જીલ્લા પંચાયત અમદાવાદ દ્વારા બોપલ-ઘુમા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે "વિનામૂલ્યે મેગા મેડીકલ કેમ્પ - રક્તદાન કેમ્પ"નું ઉદઘાટન તથા સંજીવની રથનું ફ્લેગ ઓફ, અમદાવાદ પશ્ચિમ લોકસભાના આદરણીય સાંસદ શ્રી ડો. કિરીટભાઈ સોલંકી તેમજ અમદાવાદ જીલ્લાના ડી.ડી.ઓ. શ્રીમતી ભાર્ગવી દવે તેમજ અમદાવાદ જીલ્લાની આરોગ્ય શાખાની સમ્રગ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું. જેમાં બોપલ-ઘુમા નગરપાલિકા તથા બોપલ-ઘુમા મંડલના તમામ સદસ્યો, હોદ્દેદારો તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકતા ભાઈ-બહેનો હાજર રહેલ
16/04/2017
⏰સવારે 9.30 કલાકે બોપલ-ધુમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 👈
👉 આરોગ્ય અને પોષણદિન ઉજવણી 👈
👉 અમદાવાદ પશ્વિમ લોકસભાના આદરણીય 🇮🇳 સાંસદશ્રી ડાઁ. કિરીટ પી. સોલંકીના 🇮🇳
✌ વરદ્ હસ્તે
🇮🇳 સંજીવની રથનું ફ્લેગઓફ🇮🇳
તથા
🇮🇳 બ્લડ મેડીકલ કેમ્પ- ઉદઘાટન ✌
👉 બોપલ-ધુમા આરોગ્ય કેન્દ્ર
06/04/2017
👉વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી "ભારતીય જનતા પાર્ટી" ના ૩૮માં સ્થાપના દિવસની દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ✌🙏
05/04/2017
सभी को #रामनवमी के पावन अवसर पर हार्दिक शुभकामनाएं।
03/04/2017
#સૌનો_સાથ_સૌનો_વિકાસ
માન. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન રાજ્ય વિભાગ અંતર્ગત અમદાવાદ જીલ્લાના બોપલ-ઘુમા-સાણંદ રોડ માટે રૂપિયા ૭.૫૦ કરોડની રકમ ફાળવવામાં આવી.
03/04/2017
Jashpalsinh Solanki ને દીવ,દમણ અને દાદરા નગર હવેલી ના યુવા મોરચા ના પ્રભારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ .bopalghuma
31/03/2017
ગુજરાત સરકાર નો ઐતિહાસિક નિર્ણય:-
પ્રાથમિક શિક્ષણ :- ૧૫,૦૦૦/-
માધ્યમિક શિક્ષણ :- ૨૫,૦૦૦/-
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ :- ૨૭,૦૦૦
30/03/2017
શ્રી ભાવેશકુમાર પટેલ (ઘાટલોડીયા) ને અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમીટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવા બદલ લાખ લાખ અભિનંદન
23/03/2017
૨૩ માર્ચ, શહીદ દિવસ
આજ ના દિવસે ભગતસિંહ,સુખદેવ અને રાજગુરૂ ને ફાંસી ની સજા આપવામા આવી હતી
દેશ ની આઝાદી માટે પોતાના જીવન નું બલિદાન આપનાર શહીદો ને
🙏🏻શત શત નમન🙏🏻
🇮🇳વંદે માતરમ🇮🇳