DCPZone4 Ahmedabad

DCPZone4 Ahmedabad

Share

Official Facebook Account of DCP Zone-4 Ahmedabad Police

Photos from DCPZone4 Ahmedabad's post 08/05/2026

સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ એવરેસ્ટ બેઝ કેમ્પ પર તિરંગો લહેરાવ્યો.

02/05/2026

અમદાવાદ શહેર, ઓઢવ તથા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચીંગના ગુનાઓ તથા ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી.ઝોન- ૪ અમદાવાદ શહેર

26/04/2026

રેનબસેરા અસારવા મતદાન કેન્દ્ર ખાતે શાહીબાગ પોલીસ દ્વારા વૃદ્ધ અને અશક્ત વ્યક્તિને મદદરૂપ બની, તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરળતાથી મતદાન કરાવવામાં આવ્યું.

26/04/2026
23/04/2026

સુરત શહેર રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ૩૫ લાખની લુંટના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને અમદાવાદ શહેર શાહિબાગ વિસ્તારમાંથી ઝડપી પાડતી અમદાવાદ શહેર એલ.સી.બી.ઝોન- ૪ અમદાવાદ શહેર.

19/04/2026

સરદારનગર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નંબર ૧૧૧૯૧૦૪૦૨૬૦૭૯૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૧૬(૨), ૩૧૮(૪) તથા આઇ.ટી.એકટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબના સાયબર ફ્રોડના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને પકડી કાયદેસર ની કાર્યવાહી કરતી સરદારનગર પોલીસ.

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Shahibaug
Ahmedabad
380004