Hello Amdavad

Hello Amdavad

Share

Best Social Service Provide in Ahmedabad

29/04/2026

નિકોલમાં વધતા અકસિડેન્ટ માં વધુ એક

ચોંકાવનાર ખુલાસો

29/04/2026

અમદાવાદ: વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માત! ઓવર સ્પીડે આવતી કાર એસટી બસ સાથે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો.

વિરમગામના ભોજવા ગામ પાસે હદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો સર્જાયા છે. વિરમગામથી સુરેલ જતી એસટી બસ અને એક ફૂલ ઝડપે આવતી કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સાવ પડી ગયો હતો અને કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ બે લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર ચાલકની બેદરકારી અને ઓવર સ્પીડને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે.

28/04/2026

તમારા બ્રાન્ડને આપો એક નવો લુક 🎬✨
એન્કરિંગ + શૂટ + એડિટ – બધું એકજ જગ્યાએ!
માત્ર ₹2499 માં 🔥

28/04/2026

Ahmedabad માં હાલ થોડો છૂટો છવાયો વરસાદ પડતો હોવાનો અહેવાલ છે 🌧️
હવામાન ગરમ અને ભેજવાળું પણ લાગી શકે.

27/04/2026

“ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કનો રાજસી વાઘ” 🐯

( follow more updates )

27/04/2026

શ્યામલ ચાર રસ્તા પાસે એક બિલ્ડિંગમાં લાગી અચાનક આગ, ઘણા વાહનો બળીને ખાખ છે

(Ahemdabad update news )

28/10/2025

આપો આપો જવાબ ❤️

27/10/2025

આ વર્ષે ફ્લાવર શો ની થીમ ભારત એક ગાથા

Want your business to be the top-listed Government Service in Ahmedabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Ahmedabad