08/05/2026
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત પુણ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન અર્પે અને પરિવારને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ. 🙏
Hashtags:
સમાજ હિત સર્વોપરી 🙏 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ👳
08/05/2026
પરમ કૃપાળુ પરમાત્મા દિવંગત પુણ્ય આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન અર્પે અને પરિવારને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ૐ શાંતિ. 🙏
Hashtags:
ચૌધરીઓની આગવી અદા ચૌધરીઓની
05/05/2026
સ્વ. જેસંગભાઈ કાનજીભાઈ ચૌધરી (USA) (Ex. મેનેજર, જમીન વિકાસ બેંક - વિસનગર) તારીખ ૦૪-૦૫-૨૦૨૬, સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
બેસણું (પ્રાર્થનાસભા):
તારીખ: ૦૮-૦૫-૨૦૨૬, શુક્રવાર
સમય: સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાકે
સ્થળ: પામોલ ગામ સમસ્તવાડી, મહાકાળી માતાના મંદિર બાજુમાં, ગામ: પામોલ, તા- વિજાપુર, જી- મહેસાણા.
05/05/2026
બાલવા ગામના ચૌધરી મિનેશભાઈ અમૃતભાઈ (શ્રીજીનગર) નાઓને અંગ્રેજી સાહિત્ય વિષયમાં સંશોધન નિબંધ પ્રસિદ્ધ કરી ગુજરાત યુનિવર્સિટી ખાતેથી પીએચડી (ડોક્ટરેટ ઓફ ફિલોસોફી)પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
04/05/2026
"ભાવભીની શ્રદ્ધાંજલિ... 🙏
સ્વ. દિનેશભાઈ વીરસંગભાઈ ચૌધરી
તમારા માર્ગદર્શન અને સ્નેહની કમી હંમેશા રહેશે. ઈશ્વર આપના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના."
04/05/2026
સ્વ,શિવરામભાઈ પુંજાભાઈ ચૌધરી તારીખ ૦૪-૦૫-૨૦૨૬ ના રોજ દેવલોક પામ્યા છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને અમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
બેસણું:
📅 તારીખ: ૦૬-૦૫-૨૦૨૬, બુધવાર
⏰ સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦
📍 સ્થળ: કરેણ વાડી, મુ. પુનાસણ, તા.જિ. મહેસાણા
03/05/2026
#રક્તદાન એ જ #મહાદાન! 🩸✨
#પાટણ #રક્તદાન શિબિર સંપન્ન 🩸🙏
આજ રોજ તા ૩/૦૫/૨૬ ને રવિવારના રોજ પાટણ સ્થિત શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ ખાતે સમાજ ના "વીર પુરુષ સ્વ ભાઇશ્રી મુકેશભાઈ ચૌધરી (દાદુ)" ના "વિરાજંલી રક્તદાન" શિબિર આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાતાઓનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. આ પ્રસંગે કુલ ૨૫૦ થી વધુ બોટલ રક્ત એકત્ર કરી રક્તદાતાઓએ સાચી વિરાંજલી અર્પણ કરી છે.
આ કાર્યક્રમમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ ના પ્રમુખ શ્રી માન.હરેશભાઈ જી ચૌધરી તથા મંડળના હોદ્દેદારો સહીત ૨૪સી પાટણવાડા ગોળની સાથે સાથે વિસ્તાર ના સવિશેષ યુવાનો સામાજિક અગ્રણીઓ પુર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ એમ ચૌધરી (કાતરા), પુર્વ પ્રમુખ શ્રી પાટણ શહેર ચૌધરી સમાજ શંકરભાઈ જે ચૌધરી-વધાસર, ભગીરથભાઇ ચૌધરી- દુધારામપુરા(કાગજી હોટેલ), મહેશભાઈ ચૌધરી-બોરતવાડા(પાઘડી હોટેલ) એ ખાસ ઉપસ્થિત રહીને રક્તદાનમા ઉત્સાહ વધાર્યો હતો.
"સ્વ ભાઇશ્રી મુકેશભાઈ (દાદુ) ઉચરપી" ના વિરાજંલી રક્તદાન આયોજિત આ સુંદર આયોજન બદલ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ પાટણ તેમજ વિસ્તારમાં થી આવેલ સન્માનીય રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન.
કાર્યક્રમ ના અંતે સાત્વિક આહાર નો રકતદાતા ઓને સ્વૈચ્છિક લાભ આપ્યો એવા મિત્ર દિલીપભાઇ ચૌધરી/સચિન ચૌધરી (ડેની) ને આ પ્રસંગે ખુબ ખુબ અભિનંદન....
તમામ રકતદાતાઓને ફરીથી ખુબ ખુબ અભિનંદન સહ જય અર્બુદા
03/05/2026
સ્વ. હેમરાજભાઈ રાજાભાઈ ભૂતડીયા તારીખ ૦૩/૦૫/૨૦૨૬, રવિવારના રોજ દેવલોક પામ્યા છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. 🙏
બેસણું:
🗓️ તારીખ: ૦૪/૦૫/૨૦૨૬, સોમવાર
⏰ સમય: સવારે ૦૮:૦૦ થી બપોરે ૧૨:૦૦
📍 સ્થળ: ગામ - મલાણા, તા. પાલનપુર, જી. બનાસકાંઠા
લિ.:
મોતીભાઈ હેમરાજભાઈ ભૂતડીયા
મુકેશભાઈ હેમરાજભાઈ ભૂતડીયા
#શ્રદ્ધાંજલિ #બેસણું #પાલનપુર #બનાસકાંઠા
03/05/2026
॥ ઓમ્ શાંતિ ॥
ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે, ૬૪ ગોળ આંજણા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જીવાબા ખારા (ખારા, તા. ભાભર) ના ધર્મપત્નીનું અવસાન થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
02/05/2026
સ્વ. જામીબેન શંકરભાઈ ચૌધરી
સ્વ. તા. ૦૧/૦૫/૨૦૨૬
સ્નેહની હુંફ ગઈ, સ્મૃતિ રહી ગઈ. આંખો સામે હતા તમે, તસ્વીર રહી ગઈ. આંખો વરસી રહી છે, તસ્વીર જોઈ તમારી. મન માનતું નથી કે હયાતી નથી તમારી. તમારો પરોપકારી, મિલનસાર, સેવાભાવી સ્વભાવ સદાય અમને માર્ગ ચીંધતો રહેશે. પ્રભુ આપના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના..
:: બેસણું ::
• તારીખ: ૦૪/૦૫/૨૦૨૬ ને સોમવારે
• સમય: સવારે ૮:૦૦ થી ૪:૦૦
:: સ્થળ ::
૪૦ ઘર મઢી ચૌધરી વાડી, મુ. ચરાડા
ફોન:
૯૯૭૪૧ ૮૯૭૩૬, ૯૦૯૯૫ ૦૬૦૬૩
લી.
• શંકરભાઈ સેંધાભાઈ ચૌધરી - પતિ
• સંજય શંકરભાઈ ચૌધરી - પુત્ર
• યોગેશ શંકરભાઈ ચૌધરી - પુત્ર
ઓમ શાંતિ 🙏🙏🙏
30/04/2026
સ્વ. નાથીબેન રામાભાઈ ચૌધરી તારીખ ૧૫-૦૪-૨૦૨૬ના રોજ અક્ષરનિવાસી થયા છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને આ કપરા સમયમાં પરિવારને હિંમત આપે તેવી પ્રાર્થના. 🙏
બેસણું:
🗓️ તારીખ: ૦૨-૦૫-૨૦૨૬, શનિવાર
⏰ સમય: સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક
📍 સ્થળ: મુ. દગાવાડીયા